જસદણમાં હેમાંગભાઈ વ્યાસનું નિધન: સોમવારે સાંજે ગાયત્રી મંદિરે ઉઠમણું - At This Time

જસદણમાં હેમાંગભાઈ વ્યાસનું નિધન: સોમવારે સાંજે ગાયત્રી મંદિરે ઉઠમણું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ઔદિચ્યગઢીયા બ્રામણ હેમાંગભાઈ વ્યાસ (ઉ.વ.42) તે સ્વ: રમેશચંદ્ર ડી વ્યાસ (નિવૃત એસ ટી અધિકારી) જયોતિબેન આર વ્યાસ (નિવૃત શિક્ષક કે વી એમ જસદણ) ના સુપુત્ર હેતલબેનના પતિ પુર્વીબેન ભાવેશભાઈ રાવલના નાના ભાઈ સ્વ જયંતીભાઈ, સ્વ અશ્વિનભાઈ, કમલેશભાઈના ભત્રીજા શશીકાંત એચ રાવલના ભાણેજનું તા.4 જાન્યુઆરી 2025 ને શનિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા.6 જાન્યુઆરી 2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 આટકોટરોડ એસ ટી ડેપો નજીક ગાયત્રી મંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9427154981 માતા) (મો.9428712584 બહેન) પર વ્યકત કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.