શહેરમાં બપોર સુધી ભારે તડકા બાદમાં વાદળો છવાયા - At This Time

શહેરમાં બપોર સુધી ભારે તડકા બાદમાં વાદળો છવાયા


રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી સવારથી બપોર સુધી આકરો તાપ અનુભવાયો છે અને સાંજના સમયે વાદળો છવાતા રાહત થાય છે. બુધવારે તો ભારે પવન અને ઝાપટાં પણ પડ્યા હતા. ગુરુવારે પણ સવારથી સાંજ સુધી તડકો પડ્યો હતો અને મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.