વાવમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી દિલ્હીમાં પાર્ટીને મળેલી જીતનો જશ્ન મનાવ્યો.
તાજેતરમાં આવેલ પરિણામમાં દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વાવ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત ભાજપની તાલુકા ટીમે વિજયનો જશ્ન નવા બસસ્ટેન્ડ પાસે ફટાકડા ફોડીને મનાવવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી.જીત બદલ કાર્યકરોએ પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં ભાજપનાના અગ્રણીએ જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની જીત છે, એ વિકાસની જીત છે, કાર્યકર્તાઓની જીત છે તેવી વાત ને ઉચ્ચારી ભાજપાઈઓના જોશમાં વધારો કર્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
