માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે મળી નવ યુવાનની લાશ

માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે મળી નવ યુવાનની લાશ


જૂનાગઢ જિલ્લા માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે મળી નવ યુવાનની લાશ

હત્યા કે આત્મા હત્યા જેને લઈ પોલીસ તપાસ

લાઠોદ્રા વાડી વિસ્તાર પાસેથી મળી બોડી

નવ યુવાન ઘરેથી રાતે 10 વાગ્યાથી નીકળી ગયો

તપાસ ને લઈ પોલીસનો ધમધમાટ શરૂ

નવ યુવાન અભ્યાસ કરે છે

પોલીસ પહોંચી ઘટના સ્થળે

હત્યા કે આત્મા હત્યા નું કારણ અંકબધ

મરણ જનાર દિપક નારણ લખધી ઉ. વ.30

મરણ જનાર ને સરકારી હોસ્પિટલ ખાતે p m માટે કામગીરી તજવીજ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »