પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના પગલે ઓરસંગ નદી ઉપર બ્રિજનું ખાતમુહૂર્ત મુલતવી રખાયુ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના પગલે ઓરસંગ નદી ઉપર બ્રિજનું ખાતમુહૂર્ત મુલતવી રખાયું
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગત સાંજે નિધન થતા સચિવ શ્રી માર્ગ મકાન વિભાગ ગાંધીનગરના આયોજનથી છોટાઉદેપુર જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બોડેલી તાલુકાના કંસ્ટ્રકશન ઓફ બ્રિજ ૩૬.૩૬ કરોડના ખર્ચે બનાવવાનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે યોજવા માટે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા પુરીકરી દેવામાં આવી હતી પરંતુ ગત સાંજે પૂર્વ
વડાપ્રધાનમનમોહનસિંહ ના નિધન ના પગલે રાષ્ટ્રીય વ્યાપી શોકના પગલે ખાતમુહૂર્ત વિધિ નો કાર્યક્રમ મુલતવી રખાયો હતો
allarakha pathan naswadiwala
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે
