ઉત્તર ગુજરાત ના સર્વે નાગરિકો નો ૧૦૦ વર્ષ જુનો પ્રાણ પ્રશ્ન રેલવેઆબુરોડ સુધી લંબાઈ તેથી પ્રજા ચહેરાપર ખુશી ની લહેર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jfoqtmxzbthrcbsr/" left="-10"]

ઉત્તર ગુજરાત ના સર્વે નાગરિકો નો ૧૦૦ વર્ષ જુનો પ્રાણ પ્રશ્ન રેલવેઆબુરોડ સુધી લંબાઈ તેથી પ્રજા ચહેરાપર ખુશી ની લહેર


આમ તો અંગ્રેજો વખત ના મીટરગેજ ની રેલવે લાઇન નો ઘણા સમયથી સર્વે થયો હતો અને તેનો અંત2022 આવ્યો અને આ રેલવે ને બોડગેજ પરિવર્તન માટે વડનગર ના અગ્રણીઓ નો સિંહ ફાળો હતો સ્વ રસિકલાલ પી દવે, સ્વ નવનિતલાલ હીરાલાલ પટેલ, જેવા અગ્રણી ઓ પણ રેલવે મીટરગેજ માથી બોડગેજ પરિવર્તન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને જયારે જેતે સમય પાટણ લોકસભાની સીટ પર સ્વ પ્રવિણ રાષ્ટ્રપાલ,પાટણ લોકસભા ની બીજાએવા મહેશભાઈ કનોડીયા, પછી મહેસાણા લોકસભા નાપૂવૅ સંસદ જીવાભાઈપટેલ, પૂવૅ સંસદ જયશ્રીબેન પટેલ, અને જે લોકો એ આ રેલવેબચાવ અને બોડગેજ પરિવર્તનમા સિંહ ફાળો આપ્યો છે તેને કેમ ભુલાય ભૂતકાળ ના લોકો એ આ લખાણ પટ્ટી કરી ને ફાઈલ બનાવી ને દિલ્હી મોકલી સહેલી નથી તે થી ભૂતકાળ ના લોકો આ રેલવે બોડગેજ પરિવર્તન સિંહ ફાળો રહ્યો છે તેથી વર્તમાનના માનવી ને પણ યાદ કરવા નાજ હોય ને અને એ ગુજરાત કહેવત છે "ભૂવો ધૂણે તો ખરા પણ પાધડી ઘર તરફ જ નાખે"પાટણ લોકસભાના પ્રજાવત્સલ ,લોકલાડીલા અને આમજનતાના જાહેરહિતના તેમજ વ્યક્તિગત કામો સારું સતત પ્ર યતનશીલ સંસદસભ્ય માનનીય ભરતસિંહજી ડાભી સાહેબની સતત લોકસભામાં રજૂઆતથી ભારતના યશસ્વી.વડાપ્રધાનમાનનીય.નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટી ની સરકારે આજરોજ કેન્દ્રીય કેબિનેટની મિટિંગમાં સમગ્ર ઉત્તર ગુજરાતની લગભગ 100 વર્ષ જૂની માંગણીને પ્રાધાન્ય આપી વરેઠા(ડભોડા)થી વાયા અંબાજીથી આબુરોડની નવીન રેલ્વેલાઈન 2798 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી મંજુર કરવામા આવેલ છે.જે બદલ સમગ્ર વિસ્તારની જનતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની કોટી કોટી વંદન કરે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]