એસ. આર. પી. એફ. જૂથ ૬ મુડેટી ખાતે હાર્ટફુલનેશ સંસ્થા હિંમતનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ અને ધ્યાનનું સફળતા પૂર્વક
એસ. આર. પી. એફ. જૂથ ૬ મુડેટી ખાતે હાર્ટફુલનેશ સંસ્થા હિંમતનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ અને ધ્યાનનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર કશ્યપભાઈ પુરોહિત,સંયોજક જીગ્નેશ અખાણી અને લક્ષ્મણસિંહજી, એસ. આર. પી. એફના ઓફિસરો, જવાનો અને આસપાસના ગામોની શાળાઓના ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો સાથે મેઘા પ્લાન્ટેશન ડ્રાઇવ અનુસાર ૧૨૦૦થી વધુ નાના મોટા છોડ અને વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.