કવિ સંમેલન 'પ્રથમ પૂજ્યાની લાજું રાખજો

કવિ સંમેલન ‘પ્રથમ પૂજ્યાની લાજું રાખજો


મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેની પી.એન.પંડ્યા આર્ટ્સ કોલેજ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા કવિ
સંમેલન 'પ્રથમ પૂજ્યાની લાજું રાખજો' વિષય પર યોજાયું હતું. જેમાં ખ્યાતનામ કવિઓએ તેમની કૃતિઓ
રજૂ કરી હતી. ઉપસ્થિત મહેમાનો, મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી, પ્રાધ્યાપક, આચાર્ય અને તમામ
શ્રોતાઓ નિહાળી મંત્રમુગ્ધ થાય હતા.
ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને પી.એન.પંડ્યા આર્ટ્સ, એમ.પી.પંડ્યા સાયન્સ અને ડી.પી.પંડ્યા કોમર્સ કોલેજ, લુણાવાડાના સયુંકત ઉપક્રમે આયોજીત "પરથમ પૂજયાની લાજું રાખજો" કવિ સંમેલન યોજાયું હતું. ગુજરાતી સાહિત્યને સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે કવિ સંમેલન યોજવામાં આવતા હોય છે. જેમાં કવિઓ તેમજ ભાષાના રસિકો ઉમટી પડતા હોય છે. તેવું જ એક કવિ સંમેલન પ્રથમ પૂજાની લાજુ રાખજો. લુણાવાડા શહેરની પી.એન પંડ્યા આર્ટસ કોલેજ ખાતે યોજાયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »