બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ ઇજાગ્રસ્ત પક્ષીઓનો સારવાર કેમ્પ - At This Time

બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ ઇજાગ્રસ્ત પક્ષીઓનો સારવાર કેમ્પ


*"બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ"* આયોજીત *"પક્ષી બચાવો અભિયાન"* અંતર્ગત તા. 14 અને 15 જાન્યુઆરી ના રોજ સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી કુડાસણ ના સરદાર ચોક ખાતે આવેલા પ્રમુખ ફર્નિચર પાસે પતંગ ની દોરી થી ઘાયલ પક્ષીઓનો સારવાર કેમ્પ યોજવામાં આવેલ છે તો શહેર ની જનતાને જણાવવાનું કે જે પણ વ્યક્તિ ને ઘાયલ પક્ષી દેખાય તો સારવાર કેમ્પ સુધી લઈ આવવા વિનંતી અથવા હેલ્પલાઇન નંબર : 9426348923 / 9429432168 નંબર પર જાણ કરવી જેથી તે પક્ષી ને ત્યાંથી લઈ યોગ્ય સારવાર અર્થે ખસેડવામાં આવે. જે પણ વ્યક્તિ પક્ષી ને સારવાર કેમ્પ સુધી લઈ આવશે અથવા જાણ કરશે તેમને ટ્રસ્ટ દ્વારા "જીવદયા પ્રેમી" તરીકે સન્માન આપી અને યોગ્ય ભેટ આપવામાં આવશે.


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.