આજ રોજ તા. ૨૧/૦૧/૨૦૨૩ ના રોજ કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ ના વિધ્યાથીઓનો N.S.S. કેમ્પ રાખવામા આવેલ હતો.

આજ રોજ તા. ૨૧/૦૧/૨૦૨૩ ના રોજ કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ ના વિધ્યાથીઓનો N.S.S. કેમ્પ રાખવામા આવેલ હતો.


આજ રોજ તા. ૨૧/૦૧/૨૦૨૩ ના રોજ કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ ના વિધ્યાથીઓનો N.S.S. કેમ્પ રાખવામા આવેલ હતો. જેમા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને HWC કાટવાડ ના કર્મચારીઓ દ્વારા આરોગ્ય જન જાગ્રુતિ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો જેવાકે , ટોબેકો કંટોલ, માસિક દરમિયાનની સ્વચ્છ્તા ,નીપી પ્રોગ્રામ, વાહક જન્ય રોગ નિયંત્રણ , આયુષમાન ભારત, એન.સી, ડી કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામા આવી .
કોલેજના વિધ્યાથીઓનો એ અને પ્રા. શાળાના ઉપસ્થિત વિધાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવેલ.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »