મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર ભાજપ તાલુકા પંચાયત ચેરમેન તેમજ મહિલા સરપંચના દીકરા એ પરણિત મહિલાની કરી છેડતી - At This Time

મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર ભાજપ તાલુકા પંચાયત ચેરમેન તેમજ મહિલા સરપંચના દીકરા એ પરણિત મહિલાની કરી છેડતી


મહિલા સુરક્ષાની વાતો કરતી ગુજરાત સરકારના રાજમાં ભાજપ તાલુકા પંચાયત ચેરમેન તેમજ મહિલા સરપંચ ના દીકરા વે પરણિત મહિલા ની કરી છેડતી

*ઉના તાલુકાના માં ફરીવાર મહિલાઓ સુરક્ષિત નથી તેવો કિસ્સો સામે આવ્યો*

*સમગ્ર ઘટના ના C.C.T.V ફૂટેજ તેમજ વિડિયો રેકોર્ડ થયા વાયરલ*

*નવાબદર તેમજ ઉના પોલીસ સ્ટાફ વે એક વિધવા મહિલા નું શોષણ કર્યું હતું તેવીજ રીતે શું આ પીડિતા નું પણ શોષણ કરશે કે કાયદેસર કાર્યવાહી કરશે*

ઉના તાલુકાના ના વાંસોજ ગામે રહેતા પીડિતા રાજેશ્રીબેન જેઓ ના પતિ એક ગેરેજ કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે પીડિતાના પતિ થોડા દિવસો થી બાર ગામ ગયા હોય અને ઘરે પીડિતા અને એમનો 6 વર્ષ નો છોકરો એકલા હતા જેનો લાભ લઈ ઉના તાલુકાના પંચાયત ચેરમેન મોહનભાઈ ભીમાભાઈ વાજા તથા મહિલા સચપંચ ગંગાબેન વાજા નો દીકરો જેન્તીભાઇ મોહનભાઈ વાજા પીડિતા ના ઘરની બાજુની ખેડૂત મિત્ર નામની એગ્રો ની દુકાન પર ઊભો રહી પીડિતા સામે જોયા કરી ત્યાં થી બાઈક લઈ ને આવી અને હોર્ન મારી આંખના નેણ થી ઇચારા કર્યા જે છેલ્લા ૪-૫ દિવસ થી છેડતી કરતો હસે જે બાબતે પીડિતા વે તેના મમ્મી ને તેમના છોકરા વિશે જાણ કરવા તેમના ઘર પાસે ગયેલ અને તમામ બનાવ ની ફરિયાદ કરી પણ પોતાનું પેટ ફૂટે તો પાટો કોને બાંધે તેથી મહિલા સરપંચ ગંગાબેન મોહનભાઈ વાજા વે પોતાના દીકરાની કાળી કરતૂતો સુપાવવા પીડિતાને આડીવાતો કરી કહેલ કે તું મારા ઘર પાસે કચરો કેમ નાખી જાય છે તેવામાં તેમનો દીકરો જેન્તી આવી જતા તેને ખબર પડતાં તેને પીડિતા પર હુમલો કરી દીધો મહિલા સરપંચ ગંગાબેન અને દીકરા જેન્તીભાઇ વે બંને વે થઈ પીડિતા ને ધીકા-પાટું નો માર મારવા લાગેલ અને પીડિતા ને જીવ થી મારી નાખવા ની કોશિશ કરી જેથી તેમના કાળા કરતૂત શુપાય રહે તેવામાં પીડિતાના જેઠ આવી ગયા અને પીડિતા ને બચાવી લીધી અને બંને જીવ બચાવવા ઘરતરફ દોડી ગયા ત્યાર પછી સમગ્ર ઘટનાની જાણ પીડિતા વે પોતાના પતિ ને ફોન કરી જણાવી ત્યાર પસી તેમના પતિ વે મહિલા સુરક્ષા માટે 181 તાલાલા પોલીસ ને ફોન કરી મદદ માગવા કહ્યું ત્યાર બાદ પીડિતા વે 181 માં ફોન લગાવી જાણ કરી જેથી ત્યાંના પોલીસ સ્ટાફ આવવા રવાના થય ગયો અને પીડિતાને કહેલ કે અમારે ત્યાં પોહચતાં એક કલાક જેવું થશે ત્યાર બાદ પીડિતા ને નાક માંથી લોહિચાલું થય જતા તેમને 108 બોલાવી સરકારી હોસ્પિટલે જવા નું નક્કી કર્યું જેમાં તેમના સાસુ સાથે હતા અને 108 મારફત ઉના સરકારી હોસ્પિટલ ગયા પણ આરોપી પૂર્વ જીલ્લા આરોગ્ય ચિમિતી ચેરમેન હરિભાઈનો ભાણેજ થતો હોય તેથી ત્યાં ચેડાં પોહ્ચતા હોય તેથી ઉના સરકારી હોસ્પિલના સ્ટાફ વે પીડિતાની સારવાર કરવા ની ના કહેલ અને પીડિતાને એવો જવાબ આપેલ કે આજે મોહરમ હોવા થી કોઈ ડોકટર નથી બધાં રજા પર છે તો શું ? ઉના સરકારી હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી આવે ત્યારે કોણ સારવાર આપતું હશે તે પણ એક મોટો સવાલ છે ત્યાર પછી પીડિતા તેમના પતિ ને ફોન કરી જાણ કરી તો તેમના પતિ વે ત્યાં ના સ્ટાફને ફોન આપવા નું કહ્યું પણ ત્યાંના સ્ટાફે ફોન પર વાત કરવા ની મનાઈ કરી તેમજ તેમની ઓળખ આપવા કહેલ તો ત્યાં ના સ્ટાફે પોતાની ઓળખ શુપાવી રાખી ત્યાર પછી તે સમગ્ર ઘટના પીડિતા વે તેમના મોબાઈલ માં રેકોર્ડ કરી આટલા માં ત્યાં 181ની ટીમ પોહચી ગઈ અને સમગ્ર હકીકત જાણી ત્યાર બાદ પીડિતા ના પતિ ની સાથે ફોન પર વાત કરી અને જણાવ્યું કે તમે શિંતાં ના કરો તમારી પત્ની હવે સુરક્ષિત છે આટલા માં ત્યાં ઇમરજન્સી ડોકટર આવી ગયા અને પીડિતા ને સારવાર માટે કેહવાં લાગેલ પીડિતા વે ત્યાં સારવાર લેવાની ના કહેલ અને સરકારી હોસ્પિટલનો સ્ટાફ આ લોકો સાથે સામેલ હોય તેવું લાગતા ત્યાં સારવાર ના લીધી ત્યાર બાદ 181 ની ટીમ પીડિતા ને નવાબદર પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં તેમને મહિલા છેડતી નો ગુનો લખાવવા કહેલ અને પીડિતાના પતિ આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું જેથી 2 કલાક ની રાહ જોયા બાદ પીડિતા ના પતિ આવી પોહચ્યા એટલા માં ત્યાં ના પી.એસ.આઈ વી.કે.ઝાલા પણ આવી ગયા અને પીડિતા અને તેમના પતિ ને ઓફિસમાં બોલાવી ડરાવવાનો પ્રયત્ન કર્યો અને કેહવા લાગેલ કે તમારી વિરૂદ્ધમાં પણ ફરિયાદ થશે તો અમે સામી ફરિયાદ લેશું અને પીડિતા ને ડરાવવા ની કોશિશ કરી જેથી પીડિતાના પતી વી તેમના લીગલી એડવાયજર ને ફોન કરી જાણ કરી અને સમગ્ર ઘટના કીધી ત્યાર બાદ પી.એસ.આઇ વી.કે.ઝાલા વે ફરિયાદ લેવા નું કહ્યું જેમાં તેમને આરોપીઓ ને સવાર સુધી માં પકડી જેલ હવાલે કરશે તેમજ પીડિતા પર ખોટી ફરિયાદ ના થાય તેમજ ફરી હુમલો ના થાય તેવી મોવખિક ખાતરી આપી પણ મહિલા માટે સુરક્ષા પ્રદાન કરતી ભાજપ સરકાર શું? ખરેખર મહિલાઓ ને સુરક્ષિત રાખે છે કે ખાલી ચૂંટણીના ભાષણ પૂરતી જ રાખે છે કે પસી પાપ કરી ભાજપ નો ખેસ પેહરી લો એટલે તમારા બધા કાળાં કામ શૂપાય જાય જેમાં પીડિત મહિલાઓ ને બહાર ગામ ની પોલીસ 181 ની ટીમ બાર થી બોલાવી પડે જેમાં નો એક સવાલ નાવાબદર પોલીસ કર્મીઓ પર પણ ઉઠે છે કે તેઓ સતાધીશો ની જી હજુરી કરવામાં હોય તે થી તેમની બીટ જોન માં આવતા પરિવારો ની મહિલાઓ ઘરે એકલી સુરક્ષિત નથી અને સાંજ ના 7 વાગ્યા ના બનાવ ની ફરિયાદ રાતના 11 વાગ્યે પૂરી થય અને આરોપીઓ ઘરે જમીને આરામ થી સૂઈ ગયા હવે નવાબદર પોલીસ અધિકારી કાયદેસર કાર્યવાહી કરશે કે નહિ તે જોવા નું રહ્યું કે પસી મહિલાઓ નું શોષણ કરશે


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.