ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં ગીર ગઢડા હાઇવે ઉપર છકડો રીક્ષાએ ઞુલટી મારી અવર લોડિંગ સામાન ભરેલ હોવાથી આ બનાવ બન્યો સદ્દનસીબે કોઈ જાનહાની નહી ડ્રાઇવરનો આબાદ બચાવ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં ગીર ગઢડા હાઇવે ઉપર છકડો રીક્ષાએ ઞુલટી મારી અવર લોડિંગ સામાન ભરેલ હોવાથી આ બનાવ બન્યો સદ્દનસીબે કોઈ જાનહાની નહી ડ્રાઇવરનો આબાદ બચાવ


તા:4 ગીર સોમનાથ જિલ્લાનાં ઉના-ગીર ગઢડા તાલુકાનાં હાઇવે રોડ ઉપર એક પેટ્રોલ પંપ ઉપર ડિઝલ પુરાવીને જતી વેળાએ પેટ્રોલ પંપની બહાર નીકળતાં માલસામાન ભરેલ છકડો રિક્ષા વધારે માલસામાન ભરેલ હોવાથી છકડો રિક્ષા ઓચિંતા પલટી ખાઈ જતાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો જેમાં આજુબાજુ વિસ્તારનાં લોકો ભેગા થઈ જતાં આ રીક્ષામાં ઘણો બધો સામાન ભરેલો હોવાથી અનેક લોકોએ માનવંતાની ફરજ નિભાવીને મદદ કરીને આ રિક્ષાને સીધી કરવામાં આવી હતી આ રીક્ષાની અંદર માલ સામાનમાં પ્લાસ્ટિકના કોથળા વધારે ભરેલા હોવાથી પ્લાસ્ટિકનાં કોથળા બધા રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા જેમાં આજુબાજુ વિસ્તારનાં લોકોએ મદદ કરી રીક્ષા સીધી કરવામાં મદદ કરી હતી. જાણે આ રીક્ષા અચાનક ઊંચી થઈને પલટી મારતાં જાણે રિક્ષા હવામાં ઉડાન ભરવાની હોય એવા દ્રશ્યો જોવાં મળ્યા હતાં

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.