ગઢડા ના ઉગામેડી રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતાં મોત પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jcjhh59jgz1wumpr/" left="-10"]

ગઢડા ના ઉગામેડી રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતાં મોત પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ


ગઢડા પોલીસે અકસ્માત કરનાર વાહનચાલકની શોધખોળ કરી શરૂ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા ના હરીપર રોડ પર રહેતા ભકુભાઈ નાનજીભાઈ વાઘેલા જેવો સાંજના સમયે ઉગામેડી રોડ પર ચાલીને પોતાના ઘર તરફ આવતા હતા તેવામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ભકુભાઈને અડફેટે લેતા ભકુભાઈ વાઘેલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ અને ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]