ચુડાના ૭ ગામોમાં આરોગ્ય કેન્દ્રો બનશે
ચુડાના ૭ ગામોમાં આરોગ્ય કેન્દ્રો બનશે
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જૂની મોરવાડ, ખાંડીયા, વનાળા, વેજળકા, છલાળા, નવી મોરવાડ, ભૃગુપુર સંબ ગામે બનનાર ૭ પેટા આરોગ્ય કેન્દ્રનું લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી થી લઈ = ચેરમેન જશુભા સોલંકી, તનકસિંહ રાણા સહિતના હાજર રહ્યા હતા
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.