ગુજરાત ના પ્રખ્યાત મોટીવેસન સ્પીકર શ્રી સંજયભાઈ રાવળ પરીવાર સાથે પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે
આજ રોજ સૌરાષ્ટ ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળા નાથ ના દર્શન કરવા ગુજરાત ના પ્રખ્યાત મોટીવેસન સ્પીકર શ્રી સંજયભાઈ રાવળ પરીવાર સાથે આવેલ તેમજ ગુજરાત પ્રદેશ ના યુવા ભાજપ ના મંત્રી અને બોટાદ જીલ્લા ભાજપ યુવા પ્રભારી શ્રી જયભાઈ શાહ પણ સાથે આવેલ હતા ત્યારબાદ જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ લીધેલ તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે જગ્યાની શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળા ની મુલાકાત લીધેલ તેમજ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના જન્મ સ્થળ ના ઓરડા ના દર્શન કરેલ ત્યારબાદ વિહળ વાટિકા અને કૈલાશ બંગલો ની શુભેરછા મુલાકાત લીધેલ અને જગ્યાની ચોખ્ખાઈ તેમજ વ્યવસ્થા નિહાળી ખુબ ધન્યતા અને દિવ્યતા નો અનુભવ કર્યો અને ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.