સમસ્ત મહાજનનો ચેન્નાઈ ખાતે કાર્યાલયનો શુભારંભ કરાયો.

સમસ્ત મહાજનનો ચેન્નાઈ ખાતે કાર્યાલયનો શુભારંભ કરાયો.


સમસ્ત મહાજનનો ચેન્નાઈ ખાતે કાર્યાલયનો શુભારંભ કરાયો.

ચેન્નાઇ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરીશ્વરજીના પાવન સાનીધ્યમાં જળ, જમીન, જગંલ, જનાવર ની સુખાકારી માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજનનો ચેન્નાઈ ખાતે કાર્યાલયનો શુભારંભ કરાયો.

પ.પૂ આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરીશ્વરજીના પાવન સાનીધ્યમાં જળ, જમીન, જન, જંગલ, જનાવર ની સુખાકારી માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજનનો ચેન્નાઈ ખાતે કાર્યાલયનો તા. ૧૨ માર્ચ, રવીવારનાં રોજ શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતના તમામ મુખ્ય શહેરોમાં સંસ્થાનું કાર્યાલય ખોલવાનો અમારો ધ્યેય છે. સમગ્ર ભારતમાં સંસ્થાની પ્રવૃતિઓ ઉજાગર થાય અને સંસ્થાને વધુ સેવા કરવાની તક મળે તે સંસ્થાનો મુખ્ય ધ્યેય છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »