અમદાવાદ શહેરમાં ખાંસી બની ચિંતા નો વિષય ગમે એટલે દવા કરો પણ આ ડબલ ઋતુની ખાંસી મતવાનું નામ નથી લેતી
તા:-૦૪/૦૩/૨૦૨૩
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં શરદી ખાંસી ના વાયરો ઘર દીઠ શરદી ખાંસી એક કેસ જોવા મળશે
અમદાવાદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ શરદી ખાંસી નો વાયરો ચાલે છે શરદી ખાંસી ની દવા લેતા પણ કોઈ અસર નહિ એક અઠવાડિયા થી દવા લેતા પણ ખાંસી માં કોઈ સુધાર નહિ કેમ ખાંસી મટાડવી તે અંગે લોકો માં ચિંતા નો વિષય બન્યો છે વધુ સમય જો ખાંસી ઘર કરે તો ટી બી થવાનો પણ ભય લોકો મુખ્ય ચિંતા માં કઈ રીતે ખાંસી મટશે તે બન્યો એક ચિંતા નો વિષય
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.