ધોળા ખાતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેનનું ભવ્ય રેલી સાથે સ્વાગત કરાયુ હતુ - At This Time

ધોળા ખાતે સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેનનું ભવ્ય રેલી સાથે સ્વાગત કરાયુ હતુ


ભાવનગર અને ગુજરાતનુું ગૌરવ એવા લોકસભાના સાંસદ અને ગ્રાહક સુરક્ષા અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગનાં કેન્દ્રિય રાજ્યકક્ષાનાં મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા ની ચૂંટણીમાં ભવ્ય જીત થઇ અને કેન્દ્રમાં મંત્રી પદ મળ્યા બાદ પ્રથમ વખત મત વિસ્તારમાં ભાજપ પક્ષના આગેવાનો અને કાર્યકરોની શુભેચ્છકો સાથે શુભેચ્છા મુલાકાત આ તકે ઉપસ્થિત જીલ્લા ભાજપાના ઉપ પ્રમુખ નારુભાઈ ખમળ,મહામંત્રી રાજેશ ફાળકી સી.પી.સરવૈયા,અમોહભાઈ શાહ,પેથાભાઈ આહીર રસિકભાઈ ભિંગરાડીયા સહિત તાલુકા ભરના જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલ હોદેદારો અને ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાંસદનુ અભિવાદન કરાયુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.