વાત્સલ્ય મૂર્તિ સ્વ લીલી બા ગોસ્વામી ની શકિતપૂજા ધર્મસભા માં વરિષ્ઠ સંતો ની માર્મિક ટકોર - At This Time

વાત્સલ્ય મૂર્તિ સ્વ લીલી બા ગોસ્વામી ની શકિતપૂજા ધર્મસભા માં વરિષ્ઠ સંતો ની માર્મિક ટકોર


વાત્સલ્ય મૂર્તિ સ્વ લીલી બા ગોસ્વામી ની શકિતપૂજા ધર્મસભા માં વરિષ્ઠ સંતો ની માર્મિક ટકોર

દામનગર શહેર માં સામાજિક યુવા અગ્રણી પંકજગિરી ગોસ્વામી પરિવાર નાં માતુશ્રી ગોસ્વામી લીલીબેન શાંતીગીરી ઉ.વ. ૮૫ નું ગત તા ૨૨/૦૩/૨૫ કૈલાસવાસ થતા સદગત ની તા.૦૧/૦૪/૨૫ રોજ શકિતપુજા ધર્મસભા દામનગર પટેલવાડી ખાતે યોજાય જેમાં અસંખ્ય સાધુ મહાત્મા ઓની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ ધર્મસભા માં વિદ્વાન વક્તા ઓ દ્વારા માર્મિક ટકોર કરતા સંદેશ સાથે સદગત નાં પુત્ર રત્ન ભરતગીરી ગોસ્વામી ભુપતગીરી ગોસ્વામી પોત્રરત્ન નરેશગીરી પરેશગીરી ગોસ્વામી પંકજગીરી ગોસ્વામી પરિવાર ને સધિયારો સાંત્વના પાઠવતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ધર્મસભા માં ઉપસ્થિતિ જોવા મળી વરિષ્ઠ સંતો દ્વારા સયુંકત કુટુંબ ભાવના ત્યાગ વૈરાગ્ય ની મૂર્તિ પૂજ્ય લીલી બા ગોસ્વામી ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા પૂજ્ય સંતો દ્વારા વાત્સલ્ય મૂર્તિ લીલી બા ના જીવન કવન ની સરાહના કરાય વ્યક્તિ કરતા તેની સ્મૃતિ ઓનું આયુષ વધુ હોય જીવન પર્યન્ત જીવંત રહેતા સદગત ના કર્મો જ તેમને અમર બનાવતા હોય છે સદગત લીલી બા ને અનેક નામી અનામી વિદ્વાન સંતો દ્વારા શબ્દાજંલી અર્પિ હતી અકડેઠઠ જનમેદની વચ્ચે સ્વર્ગીય લીલી બા ગોસ્વામી ના જીવન કવન એકપણ આચરણ સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમ બનવા પર્યાપ્ત છે ખૂબ મોટી સંખ્યા માં ધર્મસભા માં વિદ્વાન સંતો જગ્યાધારી મહંતો ભાગવતચાર્ય દ્વારા સદાચાર ધર્મ પરાયણતા સદશાસ્ત્ર અને માતા પિતા ની મહત્તા દર્શવતી હદયસ્પર્શી શીખ આપી હતી ધર્મ સભા માં પૂજ્ય સંતો કલાકો સુધી સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા લોકો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image