વડનગર આરોગ્ય વિભાગ દ્વારા ફાઈલેરિયા ( હાથીપગ) ના રોગ સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે - At This Time

વડનગર આરોગ્ય વિભાગ દ્વારા ફાઈલેરિયા ( હાથીપગ) ના રોગ સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે


આમ તો આ રોગ વર્ષો જુનો છે. પરંતુ આ રોગ દરિયાઈ કાંઠા વિસ્તારમાં વધારે જોવા મળે પણ આ રોગ નું નિદાન રાત્રી ના સમય કરી શકાય તેથી ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ફાઈલેરિયા(હાથીપગ) ના રોગ માટે તા. ૧૮/૦૧/૨૦૨૩ થી ૨૧/૦૧/ ૨૦૨૩ સુધી રાત્રે ૮.૦૦ થી૧૦.૦૦ વાગ્યા સુધી આ ફાઈલેરિયા(હાથીપગ) નો રોગ ના થાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડનગર આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર વડનગર ટીમ આ ફાઈલેરિયા ( હાથીપગ) નો રોગ ના ફેલાઈ જાય તે માટે ગાંસકોળ દરવાજા ની અંદર ના ભાગ માં અટકળો, પંડયાશેરી, મહિવાડો,કુણિયામહાડ, ના વિસ્તારમાં આ પાંચ દિવસ સુધી લોહી સ્ટેટ કરી ને કોઈ પણ માનવી આ ફાઈલેરિયા રોગ હોય તો તેના માટે વડનગર ની આરોગ્ય ની ટીમ તેને સારવાર થી આ રોગ પર કાબૂ મેળવી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon