*હડમતીયા ગામે પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને સફરજન માં તોલવા માં આવ્યા* - At This Time

*હડમતીયા ગામે પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને સફરજન માં તોલવા માં આવ્યા*


*હડમતીયા ગામે પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને સફરજન માં તોલવા માં આવ્યા*

*રિપોર્ટ-તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

આજરોજ નવરાત્રીના ત્રીજા નોરતા ના દિવસે હડમતીયા મુકામે માતાજીના નવરાત્રી ના ચોકમાં શ્રી રમેશભાઈ પટેલ દ્વારા પ્રાંતિજ-તલોદ ના લોકલાડીલ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારને સફરજનમાં તોલવાની રાખેલ માનતા પુરી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી લલિતભાઈ પટેલ શ્રી બાબુજી પરમાર, સરપંચશ્રી જાકીરભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સહભાગી થઈને આ પ્રસંગને દીપાવ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.