વડનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ દ્રારા ગોપાષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

વડનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ દ્રારા ગોપાષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌ રક્ષક દળ, માતૃશક્તિ દુર્ગાવાહિની સર્વે કાર્યકર્તા દ્વારા (ગોપાષ્ટમી) ગૌમાતા પૂજન વડનગર પાજરાપોળ ગૌ માતાને તિલક કરી પુષ્પ વર્ષા કરી પૂજન અર્ચના અંતરમન થી પ્રાર્થના કરવામાં આવી આ શુભ અવસર નિમિત્તે જિલ્લા સંગઠન મંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, VHP અધ્યક્ષ શ્રી સચિનભાઈ બારોટ, સંગઠન મંત્રી રાજુભાઈ નાયક ,વડનગર પ્રખંડ મંત્રી સંદીપભાઈ બારોટ, ગૌ રક્ષક જીલ્લા પ્રમુખશ્રી બારોટ સાઈકિરણ(SK.Bhai) વિવેકાનંદ સેવા ગ્રુપના આધ્યસ્થાપક શ્રી પ્રો.રણજીતસિંહ રાઠોડ સાહેબ,મહાશક્તિવિકલાંગ સંઘ વડનગર મંત્રી શ્રી હિતેષભાઈ ખત્રી જય ગિરનારી યુવા આદેશ ગ્રુપ વડનગર,અબોલાજીવ સેવા અનમોલ વડનગર સર્વ કાર્યકર દ્વારા વડનગર સમગ્ર ગૌમાતા નું પૂજન કરવામાં આવ્યું અને ગોપાષ્ટમી ની શુભકામનાઓ પાઠવવામાં આવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon