અમદાવાદ :ધોળકા તાલુકાના વટામણ ગામે યુવાન આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા - At This Time

અમદાવાદ :ધોળકા તાલુકાના વટામણ ગામે યુવાન આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા


અમદાવાદ :ધોળકા તાલુકાના વટામણ ગામ ના મેહુલભાઈ કરશનભાઈ મકવાણા સાડા સાત મહિનાજબલપુર આર્મીટ્રેનિંગ સેન્ટરમાંથી આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પાછા ફર્યા હતા પુષ્પાહાર પહેરાવી પુષ્પોની વર્ષા કરી તેમનું ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વટામણ ગામ જય હિન્દ ભારતમાતા કી જય ના નારા થી ગુજી ઉઠયુ હતુ દેશભક્તિ રંગ માં આજે ગામ રંગાયુ હતુ મહુલ ભાઈ મકવાણા નું નાનપણથી સ્વપ્નુ હતુ કે મારે ઇન્ડિયન આર્મી જોડાવું છેં એ સ્વપ્નુ પૂર્ણ થયુ આજે હુ બોવ ખુશ શુ ગ્રામજનો એ મારૂ સ્વાગત કર્યુ દેશની સેવા કરવા નો મોકો મળ્યો

રીપોર્ટર મુકેશ ધલવાણીયા
મો.8866945997


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.