મેંદરડા સીમ વિસ્તારમાં ફરી દીપડાના આંટા ફેરા
મેંદરડા સીમ વિસ્તારમાં ફરી દીપડાના ઓટા ફેરા જોવા મળી રહ્યાં છે જેથી ખેડૂતોમાં ભય ફેલાયો છે વનવિભાગ દ્રારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
મેંદરડાં ના બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત પરસોતમ ભાઈ ઢેબરીયા ના ખેતર મા ઘંઉં નુ વાવેતર કરેલ છે તે ખેતરમાં દીપડાના ફૂટ માર્ક જોવા મળ્યા હતા. અવારનવાર બ રાની પશુઓ ના આંટાફેરા થી પાણી વારતા ખેડૂતો અને ખેતમજૂરો મા ભય જોવા મળી રહ્યો છે.
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.