માળિયા હાટીનામાં હાટી ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ વિવાહમાં જોડાવવા માટેના ફોર્મ તારીખ 2/12/2022 થી 15/12/2022 સુધી - At This Time

માળિયા હાટીનામાં હાટી ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ વિવાહમાં જોડાવવા માટેના ફોર્મ તારીખ 2/12/2022 થી 15/12/2022 સુધી


માળિયા હાટીનામાં દર વર્ષની જેમ આ વખતે હાટી ક્ષત્રિય સમાજ દ્વારા ૨૦૨૩ વર્ષ માટે સમૂહ વિવાહ યોજવા માટે મા જોડાવા માટેના ફોર્મ ભરવાની તારીખ 1/12/2022 રાખેલ હતી તે દિવસે વિધાન સભાની ચૂંટણીનું મતદાન હોવાના કારણે

તારીખ 2/12/2022 થી 15/12/2022 રાખેલ છે જેની સર્વે હાટી ક્ષત્રિય સમાજના જ્ઞાતિજનોએ નોંધ લેવા જણાવેલ આ ફોર્મ ભરવાનું સ્થળ રૂદ્રેશ્રવરચોકડી દરબાર સમાજ માળીયા હાટીના ખાતે રાખેલ છે તેવી યાદી હાટી ક્ષત્રિય સમાજ સમૂહ વિવાહ સમિતિની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon