જેતપુરના ખીરસરા ગામે શરદ પૂનમના દિવસે ગરબીની બાળાઓને ઇનામો આપવામાં આવ્યા. ગરબીની બાળાઓ દ્વાર દેશનું રાષ્ટ્રીય ગીત ગાયની સમાપન કરવામાં આવિયું હતું. - At This Time

જેતપુરના ખીરસરા ગામે શરદ પૂનમના દિવસે ગરબીની બાળાઓને ઇનામો આપવામાં આવ્યા. ગરબીની બાળાઓ દ્વાર દેશનું રાષ્ટ્રીય ગીત ગાયની સમાપન કરવામાં આવિયું હતું.


આસો સુદ નવરાત એટલે માં જગત જનની જગદબાની આરાધના પર્વ જેમાં આસો માસની શરદ પૂનમ ના દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે બજરંગ ચોક ગરબી મંડળ દ્વારા A ગ્રુપ તેમજ B ગ્રુપ એમ બને ગ્રુપ 40 જેટલી બાળાઓને રસોડાની જુદી જુદી 10 જેટલા ઇનામો આપવામાં આવ્યા હતા.અને શરદ પૂનમ ના દિવસે બને ગ્રુપની બાળાઓ દ્વાર અલગ અલગ 10 જેટલા રાસ રમવામાં આવ્યા હતા.
રાસગરબા જોવા માટે બજરંગ ચોક ખાતે ભારે ભીડ જામી હતી જેમાં ખીરસરા ગામના વડીલો યુવાનો ભાઈઓ અને બહેનો બહોળી સખ્યામાં આવિયો હતા અને બાળાઓ દ્વાર માતાજીને આરાધના કરવામાં આવી હતી કે આવતા વર્સે માતાજી વેલા વેલા પધારજો.
બજરંગ ચોક ગરબી મંડળ ના આયોજકનું સન્માન કરવામાં આવ્યું હતું અને બજરંગ ચોક ગરબી મંડળના આયોજક નવરાત્રિ સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી

અહેવાલ : અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.