બોટાદ મામલતદાર દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી...

બોટાદ મામલતદાર દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી…


બોટાદ મામલતદાર દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી...

બોટાદ મામલતદાર દ્વારા બોટાદના સબિહા હોસ્પિટલ ખાતે એડમિટ એક દર્દીને આધાર કાર્ડ ની અંદર બાયોમેટ્રિક ની જરૂર પડતા દર્દીએ બોટાદ મામલતદાર માં જાણ કરતાં મામલતદાર દ્વારા હોસ્પિટલ ખાતે જઈ અને સ્ટાફે હોસ્પિટલમાં જઈ દર્દીના આધાર કાર્ડ ની અંદર સુધારા વધારાનું કામ કર્યું હતું અને દર્દી દ્વારા બોટાદ મામલતદાર તેમજ સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »