સુરત જિલ્લામાં આમ જનતાનો બુલંદ અવાજ એટલે નીડર નિષ્પક્ષ અને બહાદુર યુવા પત્રકાર વિશાલ ચાવડા - At This Time

સુરત જિલ્લામાં આમ જનતાનો બુલંદ અવાજ એટલે નીડર નિષ્પક્ષ અને બહાદુર યુવા પત્રકાર વિશાલ ચાવડા


જન્મદિવસની શુભેચ્છાઓ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામના રહીશ અને સુરત ખાતે યુવા પત્રકાર તરીકે ફરજ બજાવતા વિશાલ ચાવડાનો આજે જન્મદિવસ છે તેઓ નાની ઉંમરે અને ખુબજ ઓછા સમય માં પત્રકાર જગતમાં મોટું નામ કમાઈ પત્રકારત્વ તરીકે ફરજ બજાવી રહ્યા છે.તેઓ હાલ ગુજરાત દસ્તક ચેનલમાં sab editor તરીકે નિષ્પક્ષ અને નિડર બની લોકોના પડતર પ્રશ્નો ને વાચા આપી જડમૂળમાંથી ઉકેલી નાખી પત્રકાર તરીકે ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી રહ્યા છે ટુંક સમયમાં જ વિશાલ ચાવડાએ પત્રકાર જગતમાં જંપલાવ્યું હતું અને આજે સુરત. ભાવનગર જિલ્લામાં સારી એવી નામના મેળવી યુવા પત્રકાર તરીકે ઉભરી આવ્યા છે અને નિડર બની લોકોના પડતર પ્રશ્નો હોય કે સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો હર હંમેશા ખડેપગે રહી કવરેજ કરી વાચા આપી રહ્યા હોય વિશાલ ચાવડા યુવા વયે સારી નામના સાથે બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોય મિત્રો સગા સ્નેહીજનો અને પરિવાર જનો સહિત હિતેચ્છુઓ તેમજ પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ વરસાવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અશોક ચૌહાણ તરફથી જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ

વિશાલ ચાવડાને તેમનાં ફોન.નં.82 38 47 61 12 પર સાથી મિત્રો દ્વારા અઢકળ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image