સાવરકુંડલા કબીર ટેકરી ખાતે મળેલ બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સંગઠન માં જિલ્લા તાલુકા ના પદાઅધિકારી ઓની નિયુક્તિ - At This Time

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે મળેલ બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સંગઠન માં જિલ્લા તાલુકા ના પદાઅધિકારી ઓની નિયુક્તિ


સાવરકુંડલા કબીર ટેકરી ખાતે મળેલ બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સંગઠન માં જિલ્લા તાલુકા ના પદાઅધિકારી ઓની નિયુક્તિ

અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ અને તેમના વિવિધ આયામોની જિલ્લા બેઠક સાવરકુંડલા," કબીર ટેકરી " ખાતે મળી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી રણછોડભાઈ ભરવાડ અને સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ ડૉ જી જે ગજેરા ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ, ઉપાધ્યક્ષ મનસુખભાઇ, ઇન્ડિયા હેલ્થ પ્રાંત અઘ્યક્ષ ડૉ દેસાણી વિભાગ અઘ્યક્ષ દડુભાઇ ખાચર આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ જિલ્લા અઘ્યક્ષ જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા અઘ્યક્ષ ડી.ભાઈ બામટા, મજદૂરસંઘ અઘ્યક્ષ સુરેશભાઈ સોલંકી, ડૉ. ગોંડલીયા ની ઉપસ્થિતિ મા જિલ્લા ટીમ અને તાલુકા તેમજ શહેર ટીમ ની ઘોષણા કરાય હતી. દીપ પ્રાગટ્ય વંદનીય કબીરટેકરી મહંત શ્રી અને મહાનુભાવો ના વરદહસ્તે કરી જય જય શ્રી રામ જય જય શ્રી રામ મંત્ર જાપ સાથે હનુમાન ચાલીસા પઠન કરી ને પ્રારંભાયેલ બેઠક માં ઉદ્ઘાટન સત્ર મા નિર્મળસિંહ દ્વારા સંગઠન અને કાર્ય દિશા વિશે માર્ગદર્શન અપાયું હતું ત્યાર બાદ રણછોડભાઈ દ્વારા આખા વિશ્વ મા હનુમાન ચાલીસા અભિયાન ની વિસ્તૃત માહિતી સાથે કુંભ મેળા મા ભોજન, સેવા અને રહેવાની વ્યવસ્થાની માહિતી આપી. અંતે જિલ્લા ટીમ ની ઘોષણા કરેલ. જેમાં એ. એચ. પી. જિલ્લા અઘ્યક્ષ જીલ્લુભાઇ વાળા અને છાત્રપરિષદ પ્રાંત અધ્યક્ષ મજબુતભાઈ બસિયા ની નિમણૂક કરેલ કાર્યકારી જિલ્લા અઘ્યક્ષ સંજયભાઈ પોપટ ની નિમણુંક કરેલ મહામંત્રી મહેશભાઈ સોલંકી,કેતનભાઈ ઉકાણી અને કલ્પેશભાઈ કોટડીયા ની નિમણુંક કરેલ.ઇન્ડિયા હેલ્થ જિલ્લા અઘ્યક્ષ ડૉ. ગોંડલીયા ની નિમણુંક કરેલ. જિલ્લા કોષધ્યક્ષ એમ. એમ. પટેલ અને વિભાગ અઘ્યક્ષ દડુભાઇ ખાચર તેમજ ધર્મ જાગરણ જિલ્લા અઘ્યક્ષ પંકજભાઈ ખંભોળિયા એડવોકેટ ફોર્મ જિલ્લા અઘ્યક્ષ મહેશભાઈ વિરાણી અને રાષ્ટ્રીય બજરંદળ જિલ્લા અઘ્યક્ષ ડી. ભાઈ અને કાર્યકારી અઘ્યક્ષ જીજ્ઞેશભાઈ કયાડા મહામંત્રી ઉદયભાઈ રાજપૂત અને હિતેષભાઇ જૉષી ની જિલ્લા પત્રકાર પરિષદ અઘ્યક્ષ પ્રદીપભાઈ ઠાકર નિમણુંક કરેલ જિલ્લા મહિલા પરિષદ અઘ્યક્ષ ડિમ્પલબેન પોપટ અને કાર્યકારી અઘ્યક્ષ સરોજબેન કયાડા તેમજ ગીતાબેન ચોટલીયા અને ઓજસ્વીની જિલ્લા અઘ્યક્ષ રીટાબેન રાઠોડ અને કાર્યકારી અઘ્યક્ષ હેતલબેન જૉષી ની નિમણુંક કરેલ. છાત્ર પરિષદ જિલ્લા અઘ્યક્ષ જીતભાઈ અને કાર્યકારી અઘ્યક્ષ પૃથ્વી અને શહેર અઘ્યક્ષ ધ્રુવ અને કાર્યકારી અઘ્યક્ષ રોનક ની નિમણુંક કરેલ.અમરેલી તાલુકા અઘ્યક્ષ પ્રદીપભાઈ ઠાકર અને કાર્યકારી અઘ્યક્ષ હિતેષભાઇ ચોટાલિયા, તાલુકા મહામંત્રી અતુલભાઈ રાષ્ટ્રીય બજરંગદળ તાલુકા અઘ્યક્ષ રણજીતભાઇ અને કાર્યકારી અઘ્યક્ષ રાહુલભાઈ ની નિમણુંક કરેલ. અમરેલી શહેર અઘ્યક્ષ એ. એચ. પી મા વિપુલભાઈ ગજેરા અને રાષ્ટ્રીય બજરંદળ શહેર અઘ્યક્ષ મોહનભાઇ કાલેણાં, કાર્યકારી અઘ્યક્ષ વિજયભાઈ કાલેણાં તેમજ શહેર મંત્રી શૈલેષભાઇ ની નિમણુંક કરી
સાવરકુંડલા શહેર બજરંગદળ અઘ્યક્ષ નિકુંજભાઈ સોંડાગર તેમજ કાર્યકારી અઘ્યક્ષ જયદીપ સિંધવ અને મહા મંત્રી મૌલીકભાઈ માધવાણી, કૌશિકભાઈ ભાલીયા, દિપક મકવાણા ની નિમણુંક કારી અને એ. એચ. પી. સા. કુંડલા શહેર અઘ્યક્ષ વિજયભાઈ રાજપૂત કા. અઘ્યક્ષ નિલેશભાઈ રબારી, મહામન્ત્રી જય સરવિયા, કલ્પેશ ગજ્જર, જયદેવભાઇ, દર્શનભાઈ નાકરાણી, ભાઈલાલભાઈ જીયાણી ની નિમણુંક કરેલ વેપારી પરિષદ જિલ્લા અઘ્યક્ષ ચંદ્રકાન્તભાઈ ભરખડા અને ઓજસ્વીની અઘ્યક્ષ હિમાંશીબેન પિત્રોડા અને કા. અઘ્યક્ષ કૃપાબેન પિત્રોડા ની નિમણુંક કરેલ. કુંકાવાવ અઘ્યક્ષ મહેશભાઈ ગોંડલીયા, કા. અઘ્યક્ષ છગનભાઇ સોરઠીયા તેમજ જયેન્દ્રબાપુ, અશ્વિનબાપુ, હસુભાઈ, પ્રતિકભાઈ, લૂણીધાર ભીમજીભાઈ, બગસરા મહિલા પરિષદ અઘ્યક્ષ હેમુબેન દુધરેજીયા કા. અઘ્યક્ષ ગીતાબેન હરીયાણી ની નિમણુંક કરેલ ચલાલા હારદીક્ભાઇ, રવિભાઈ, વિશાલભાઈ નિકુંજભાઈ, ડૉ કૃણાલબભાઇ, જયદેવભાઇ, અંકિતભાઈ, પ્રતાપભાઈ ગોપાલભાઈ ની નિમણુંક કરેલ રાજુલા તાલુકા અઘ્યક્ષ અજયભાઇ ખુમાણ અને રાજુલા શહેર અઘ્યક્ષ ઉમેશભાઈ વારુ ની નિમણુંક કરી હતી. જાફરાબાદ તાલુકા અઘ્યક્ષ રમેશભાઈ સોલંકી અને ખાંભા તાલુકા અઘ્યક્ષ અલ્પેશભાઈ વઘાસીયા અને કા. અઘ્યક્ષ ધર્મેશભાઈ ગોંડલીયા ની નિમણુંક કરેલ. વડિયા શહેર અઘ્યક્ષ શ્રી અશ્વિનભાઇ પી. મહેતા અને કાર્યકારી અઘ્યક્ષ શ્રી કિરીટભાઈ ભટ્ટ ની નિમણુંક કરેલ.. તેમજ લીલીયા શહેર અઘ્યક્ષ રમેશભાઈ ની નિમણુંક કરેલ.ધારી તાલુકા અને શહેર માંથી ગજેન્દ્રભાઈ વાળા તેમજ જયેશભાઈ વ્યાસ . હિરેનભાઈ ત્રિવેદી.હરેશભાઈ વાળા .મહીપતભાઇ વાળા ની ટીમ હાજર રહેલ જિલ્લા કિશાન પરિષદ અઘ્યક્ષ નિલેશભાઈ ડાયાણી અને કા. અઘ્યક્ષ દિલીપભાઈ દેસાઈ ની નિમણુંક કરેલ
આજ રોજ શ્રી હસમુખભાઈ દુધાત દ્વારા લવ જેહાદ, લેન્ડજેહાદ અને રામ નવમીના ની રાત્રિ એ મહા આરતી ના આયોજના વિશે ખુબ સરસ માહિતી મળેલ. સમગ્ર વ્યવસ્થા સાવરકુંડલા કબીર ટેકરી મહંત અને નિકુંજભાઈ અને તેમની ટીમે ખુબ સરસ સંચાલન કરેલ.અંતમાં રણછોડભાઈ ભરવાડ દ્વારા અને નિર્મળભાઈ ખુમાણ દ્વારા વધુ માં વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ કરાવી શકીએ એ બાબતે માર્ગદર્શન આપેલ અને લોક જાગૃતિ ના પ્રયત્નો વિશે માહિતગાર કર્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image