જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સેફ્ટી ને લઈ અને ડ્રાઇવ યોજવામાં આવેલ
મહીસાગર જીલ્લા માં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સેફ્ટી ને લઈ અને ડ્રાઇવ યોજવામાં આવેલ હતી.જયારે મહીસાગર જીલ્લાના મુખ્ય લુણાવાડા નગરમાં આવેલ ચાર કોશિયા નાકા પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પ્રોહીલર વાહન ચાલકો ના વાહન ઉપર સેફટી સ્ટેન્ડ લગાડવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.મકરસંક્રાંતિના પર્વમાં વાહન ચાલકોની સલામતીને લઈ અને પોલીસ દ્વારા વાહન ચાલકોના વાહનો ઉપર સ્ટેન્ડ લગાડવાની કામગીરી હાથ કરાઈ.મકરસંક્રાંતિનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને સાવચેતી થી વાહન હંકારવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ હતી.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.