ઝાલોદ પાલિકામા ૧ વાગ્યા સુધી સરેરાશ મતદાન ૪૦ ટકા/ કસ્બા વિસ્તારમા ઈવીએમ મશીન ખોરવાઈ જતા મતદાતાઓને હાલાકી પડી ***
**ઝાલોદ પાલિકામા ૧ વાગ્યા સુધી સરેરાશ મતદાન ૪૦ ટકા કસ્બા વિસ્તારમા ઈવીએમ મશીન ખોરવાઈ જતા મતદાતાઓને હાલાકી પડી ***
ઝાલોદ પાલિકાના ૧૦૮ ઉમેદવારોની હાલ અગ્નિ પરીક્ષા ચાલી રહી છે બુથો પર મતદાતાઓ પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઝાલોદમા અત્યાર સુધી ૨૨.૨૭ ટકા મતદાન કરાયુ હોવાની વિગતો
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
