ગરબા ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા રાખવી પડશે: આણંદ જિલ્લા કલેકટર - At This Time

ગરબા ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા રાખવી પડશે: આણંદ જિલ્લા કલેકટર


નોરતાને અઠવાડિયુ બાકી રહ્યું છે ત્યારે કલેકટરે આયોજકો સાથે બેઠક કરી માર્ગદર્શિકા અંગે સમજ આપી હતી. જેમાં રાજકોટના અગ્નિકાંડ પરથી બોધપાઠ લઇને ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટી સાથે ચારે બાજુથી બહાર નીકળી શકાય તેવી વ્યવસ્થા રાખવા સૂચના આપી હતી. તેમજ રાતે 12 વાગ્યા સુધી જ મર્યાદિત પ્રમાણમાં ગરબા રમવાની પરમિશન આપી


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.