લાકડિયા ગાયત્રી નગર પ્રાથમિક શાળા માં SPC સ્કૂલ પ્રોગ્રામ કરવામાં આવ્યો - At This Time

લાકડિયા ગાયત્રી નગર પ્રાથમિક શાળા માં SPC સ્કૂલ પ્રોગ્રામ કરવામાં આવ્યો


SPC સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત લાકડીયા ૧ ના વિસ્તાર ની ગાયત્રી શાળા માં SPC સ્કૂલ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં લાકડિયા ૧, ૨ અને ૩ ના CHO હાજર રહ્યા હતા તેમજ જીવન માં આરોગ્ય નું શું મહત્વ છે તેના વિશે સમજાવ્યું બાળકો ને કેવી રીતે પોતાના અંદર છુપેલી શક્તિ ને બહાર લાવવી અને તેનું યોગ્ય સમય યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તેની વિસ્તૃત માહિતી આપી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image