જસદણના વિરનગર ગામે ચોરીનો બનાવ બન્યો

જસદણના વિરનગર ગામે ચોરીનો બનાવ બન્યો


જસદણના વિરનગર ગામે ચોરીનો બનાવ બન્યો

વિરનગર ગામે આવેલ અમર કોટેક્સ જીનિંગમાં ચોરી થઈ

રાત્રિના સમયે રૂમની બારી તોડી રોકડ રૂપિયાની કરી ચોરી

સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

આટકોટ પોલીસે CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »