ખેડબ્રહ્મા વોર્ડ નંબર 6 મારવાડા સ્ટ્રીટ લાઈટ નાખવાના મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા કામમાં અડચણ - At This Time

ખેડબ્રહ્મા વોર્ડ નંબર 6 મારવાડા સ્ટ્રીટ લાઈટ નાખવાના મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા કામમાં અડચણ


ખેડબ્રહ્મા બ્રેકિંગ

ખેડબ્રહ્મા વોર્ડ નંબર 6 મારવાડા સ્ટ્રીટ લાઈટ નાખવાના મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા કામમાં અડચણ.

ખેડબ્રહ્મા વોર્ડ નંબર 6 મારવાડા ના અંદર અંધારું હોવાના કારણે સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી.

તેના અંતર્ગત નગરપાલિકા દ્વારા થાંભલો મંજૂર પણ કરવામાં આવ્યો હતો.

ખેડબ્રહ્મા નગરપાલિકા લાઈટના થાંભલા ના કોન્ટ્રાક્ટર ના મજૂરો દ્વારા નવા મારવાડા ખાતે સ્ટ્રેટ લાઈટ ઊભી કરવા માટે આવેલ હોય ત્યાં સ્થાનિક લોકોએ મજૂરોને અ શબ્દ નું વર્તન કરી કામ બંધ કરાયું હતું.

તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા સ્થાનિક રહીશો ની માંગ.

રિપોર્ટર કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon