ધાંગધ્રા ફલકુ નદીના ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળાની તૈયારીને લઈને સ્થળ મુલાકાત લીધી - At This Time

ધાંગધ્રા ફલકુ નદીના ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળાની તૈયારીને લઈને સ્થળ મુલાકાત લીધી


સુરેન્દ્રનગર જીલ્લાનાં ધાંગધાના ભાતીગળ જન્માષ્ટમીના ચાર દિવસના લોકમેળાની તૈયારી શરૂ થઈ ચૂકી છે જેમાં ધ્રાંગધ્રા પંથકમાં સૌથી મોટુ મેળાનું ગ્રાઉન્ડ હોવાથી અહીં અનેક પ્રકારની રાઇડ્સ અને સ્ટોલ ઊભા કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા લોકમેળાના આયોજન માટે પૂર્વ તૈયારી શરૂ કરી હતી જેમાં ડીવાયએસપી જેડી પુરોહિત, પીઆઈ એમ યુ મશી, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા ગ્રાઉન્ડની મુલાકાત લઈને સુરક્ષાના ભાગરૂપે સૂચનો આપવામાં આવ્યા હતા ઝાલાવાડના સુપ્રસિદ્ધ લોકમેળા તરીકે જાણીતો ધ્રાંગધ્રાનો ભાતીગળ લોકમેળાની થઈ ચૂકી છે જેમાં ઝાલાવાડ પંથકમાં સૌથી વધુ મોટુ મેળાનું ગ્રાઉન્ડ હોવાથી પ્રકારની રાઇડ્સ અને અહીં અનેક કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા લોકમેળાના આયોજન માટે પૂર્વ તૈયારી શરૂ મુલાકાતે આવતા કરી મેળાની તમામ લોકોને કોઈ પ્રકારની અગવડતા તૈયારી શરૂ સ્ટોલ ઊભા નહિ પડે તે માટે ધાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિત, સીટી પીઆઈ એમ યુ મશી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા મેળાના ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સુરક્ષાના ભાગરૂપે સૂચનો આપવામાં આવ્યા હતા અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા અંગે કાળજી રાખવા સહિતના આયોજન માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લોકમેળાના મેદાનની મુલાકાત લીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.