રાજકોટ IMAને સેવાકીય પ્રવૃત્તિ બદલ ત્રીજી વાર એવોર્ડ
ડો. અગ્રાવતને સતત છઠ્ઠો એવોર્ડ મળ્યો
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડોદરામાં ખાસ સ્ટેટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટ આઈએમએને સેવાકીય કાર્યો બદલ રાજ્યકક્ષાનો જે. આર. જાજુ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજકોટને સતત ત્રીજા વર્ષે સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તબીબોને પણ સન્માનિત કરાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.