સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના


પ્રાંતિજ તાલુકાનું કાલીપુરા ગામ તેઓ મહાકાલી માનુ મંદિર આવેલું છે અને તે પૌરાણિક મંદિર કહેવાય છે તે 700 વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે અને સાતમ અને આઠમનો મેળો ભરાય છે અને લોકવાયકા મુજબ અહીં લોકોની માનતાઓ પણ પૂરી થાય છે

અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »