સુરેન્દ્રનગર જિલ્લામાં. થાનગઢ નગરપાલિકાની સામાન્ય - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં. થાનગઢ નગરપાલિકાની સામાન્ય


ચૂંટણી 16. ફેબ્રુઆરીના દિવસે યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને. થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં. સમર્થન કરવા માટે. સંજીવની સોસાયટીમાં. ચૂંટણી ની એક ભાજપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું . ત્યારે વોર્ડ નંબર.7 માં ભાજપના ચાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. રૂપાબેન. મોલાડીયા,રંજનબેન સુનિલ ભાઈ મકવાણા, ભાવિકભાઈ લખતરિયા, અમરશીભાઈ સતવારા. નગરપાલિકાની થાનગઢની વોર્ડ નંબર.7માં નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. ત્યારે. થાનગઢ સંજીવની સોસાયટી દ્વારા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને. સમર્થન આપવા માટેની. સંજીવની સોસાયટી દ્વારા. ભવ્ય મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જ્યારે આ સંજીવની સોસાયટીના પ્રમુખ તરીકે. મકવાણા ખોડાભાઈ ભુવાએ. તમામ સભ્યોનું ફુલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમજ સંજીવની સોસાયટી દ્વારા. ભાજપના હોદ્દેદારોનું પણ ફૂલહાર પહેરાવીને તેમજ સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. ત્યારે થાનગઢ સંજીવની સોસાયટી દ્વારા. ભાજપના ચારેય ઉમેદવારોને પેનલને. સંજીવની સોસાયટીના પ્રમુખે અને સંજીવની સોસાયટીના રહીશોએ. સમર્થન આપ્યું હતું. અને વોર્ડ નંબર સાતમાં. ભાજપની આખી ચેનલને. જંગી મતો આપવા માટેની. સંજીવની સોસાયટીના પ્રમુખે. ને અપીલ કરી હતી. થાનગઢ શહેર ભાજપ પ્રમુખ.મુળુભા ગઢવી. તથા પ્રકાશભાઈ કોરડીયા. મંગળુંભાઈ ખાચર. ભાજપના ઉમેદવાર. અને સંજીવની સોસાયટીના પ્રમુખ ખોડાભાઇ મકવાણા, ભુપેન્દ્રભાઈ નકુમ. ચૂંટણી સભામાં ઉપસ્થિત. અને ભાજપના વોર્ડ નંબર સાતના. ચારે ચાર ઉમેદવારનું. ફુલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image