મહીસાગરમાં 6 મહિના બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ મળ્યો
મહીસાગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા 29 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ આવતા તેમને હોમ આઇસોલેસન્સ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોના સેમ્પલ લઈ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોરોનાએ પુન: માથું ઉંચકયું છે. પરંતુ કોરોના કરતા રાજયમાં H3N2 વાયરસના કેસમાં ઝડપી વધારો થતાં મહીસાગર જિલ્લા તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.