સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી એ રાજ્યવ્યાપી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો શુભારંભ કરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ipwubhzm6nztj7p6/" left="-10"]

સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી એ રાજ્યવ્યાપી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો શુભારંભ કરાવ્યો


આજરોજ સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી એ રાજ્યવ્યાપી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો શુભારંભ કરાવ્યો...

20 વર્ષના વિશ્વાસ અને 20 વર્ષના વિકાસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 33 જિલ્લાઓમાં 82 વિકાસ રથ ભ્રમણ કરવાના છે...

આ ભ્રમણ દરમિયાન 2500 કાર્યક્રમો અંતર્ગત રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવનાર છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]