ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની જળ સંપત્તિ પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા વિભાગની છેલ્લા બે વર્ષની કાર્ય સિદ્ધિ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી
ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની
જળ સંપત્તિ, પાણી પુરવઠાઅન્ન, નાગરિક પુરવઠા વિભાગનીછેલ્લા બે વર્ષનીકાર્ય સિદ્ધિ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી સરકારમાં સોપવામાં આવેલ વિભાગોની જવાબદારી સંભાળતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના હસ્તક રહેલા જળસંપતિ, પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા હસ્તકની યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોચાડવા મહત્વની ભૂમિકા ભજવી છે
જળ સંપત્તિ વિભાગ :
"સૌની" યોજના
• નર્મદાના પુરના વધારાના એક મિલીયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫જળાશયોજોડવામાટેની "સૌની" યોજનામાંત્રણફેઝનીકામગીરીપૈકીફેઝ-૧અનેફેઝ-૨પુર્ણથયેલછે, ફેઝ ૩નીકામગીરીપૂર્ણતાનાઆરેછે.
• "સૌની યોજના અંતર્ગત જોડાણ કરવાના થતા ૧૧૫જળાશયોપૈકી૯૯જળાશયઅનેએનરૂટ૧૮૫૦તળાવ/ચેકડેમોનુજોડાણકરીઆશરે૧,૧૯,૬૩૮એમ.સી.એફ.ટી. પાણીનોજથ્થોઉપાડકરીફાળવવામાંઆવેલછે. જેનાથીઆશરે૬લાખએકરવિસ્તારમાંસિંચાઇસુવિધાસુદૃઢથયેલછે.
• ડીસેમ્બર-૨૦૨૨થીઆજદિનસુધીનીચેમુજબનાકામોનેમંજુરીઆપવામાંઆવીછે.કુલ રૂ. ૩૪૩૮.૪૫કરોડના૩૦કામોનેસૈધ્ધાંતિકમંજુરીઆપવામાઆવેલછે.અને કુલ રૂ. ૨૧૦૨.૮૯કરોડના૮૬કામોનેવહીવટીમંજુરીઆપવામાઆવેલછે.
• સૌરાષ્ટ્રના જીલ્લાઓ સૌની યોજનાની ચા લીંકથી જોડાયેલા છે, જેમાં સને ૨૦૨૩-૨૦૨૪ના વર્ષમાં ૨૯૬૪૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યુ હતુ. જેના થકી ૧૪૮૦ ચેકડેમો ૧૯૦ તળાવો અને ૫૪ મોટા જળાશયોમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. જેનાથી ૨,૯૬,૩૯૦ હેકટર ખેતીની જમીનને સિંચાઇ યોજનાનો લાભ થયો હતો.
• જ્યારે સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષમાં ૨૫૧૪૫ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યુ હતુ. જેના થકી ૧૬૪૦ ચેકડેમો ૨૩૪ તળાવો અને ૫૨ મોટા જળાશયોમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. જેનાથી ૨,૫૧,૪૫૦ હેકટર ખેતીની જમીનને સિંચાઇ યોજનાનો છેલ્લા ૨ વર્ષમાં લાભ થયો હતો.
"સૌની" યોજના / ઉદ્દવહન સિંચાઇ યોજના
• રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધારૈઇ જળાશયને "સૌની" યોજના થકી ટેન્ડર રકમ રૂ. ૧૮૧કરોડનાખર્ચેજોડવાનીકામગીરીહાલપ્રગતિહેઠળછે. આકામગીરીપુર્ણથતા૬૦૦૦હેક્ટરખેતીનીજમીનનેસિંચાઇનોલાભમળશે.
• દેવભુમિ દ્વારકા જિલ્લાના સોનમતી, વર્તુ અને કબરકા જળાશયને અને રાજકોટ જીલ્લાના ડોંડી જળાશયને "સૌની" યોજના થકી અંદાજિત રૂ. ૩૨કરોડનાખર્ચેજોડવાનીકામગીરીહાલપ્રગતિહેઠળછે. આકામગીરીપુર્ણથતા૫૯૭૦હેક્ટરખેતીનીજમીનનેસિંચાઇનોલાભમળશે.
• મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ૧૧ગામોનાતળાવ/ચેકડેમનેપાઇપલાઇનથીજોડવાનીરૂ. ૪૧કરોડનીકામગીરીહાલપ્રગતિહેઠળછે,. આ કામગીરી પુર્ણ થતા આશરે ૪૩૩હેક્ટરવિસ્તારમાંસિંચાઇનોલાભપુરોપાડીશકાશે.
• સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ૨૫ગામો, વઢવાણ તાલુકાના ૬ગામોઅનેઘાંગધ્રાતાલુકાના૧૪ગામોમળીનેકુલ૪૫ગામોના૪૫તળાવ/ચેકડેમ/નાનીસિંચાઇયોજનાનેપાઇપલાઇનથીજોડવાનીરૂ. ૨૯૩કરોડનીકામગીરીહાલપ્રગતિહેઠળછે.. આકામગીરીપુર્ણથતા૩૦૫૫હેક્ટરવિસ્તારમાંસિંચાઇનોલાભપુરોપાડીશકાશે.
• સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ૪ગામો, વઢવાણ તાલુકાના ૭ગામો, સાયલા તાલુકાના ૨૯ગામોચુડાતાલુકાના૧ગામઅનેવિછિયાતાલુકાના૩ગામોએમમળીનેકુલ૪૪ગામોના૬૧તળાવ/ચેકડેમ/નાનીસિંચાઇયોજનાનેપાઇપલાઇનથીજોડવાનીકામગીરીનારૂ. ૨૬૪કરોડનાટેન્ડરમંજુરીનીપ્રક્રીયાહેઠળછે. આકામગીરીપુર્ણથતા૨૭૦૭હેક્ટરવિસ્તારમાંસિંચાઇનોલાભપુરોપાડીશકાશે.
• રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ૩૦ગામો, જસદણ તાલુકાના ૦૨ગામોઅનેકોટડાસાંગાણીતાલુકાના૦૯ગામોમળીનેકુલ૪૧ગામોના૪૫તળાવ/ચેકડેમ/નાનીસિંચાઇયોજનાનેપાઇપલાઇનથીજોડવાનીકામગીરીનારૂ. ૧૫૬કરોડનાટેન્ડરમંજુરીનીપ્રક્રીયાહેઠળછે. આકામગીરીપુર્ણથતા૨૧૦૦હેક્ટરવિસ્તારમાંસિંચાઇનોલાભપુરોપાડીશકાશે.
મધ્યમ/નાની સિંચાઇ યોજના
• ગીર સોમનાથ જીલ્લ્લાના ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામ પાસે મચ્છુન્દ્રી નદી પર ટેન્ડર રકમ રૂ. ૩૨કરોડનાખર્ચેઝુડવડલીવિયરબનાવવાનાકામગીરીહાલપ્રગતિહેઠળછે. જેમાં૪૦ % જેટલીકામગીરીપુર્ણથયેલછે. આકામગીરીપૂર્ણથયેથી૫૧.૧૩૦એમ.સી.એફ.ટીમીઠાપાણીનોસંગ્રહથવાપામશેતેમજ૦૬ગામોનાઆશરે૨૨૦૦હેકટરવિસ્તારનેસિંચાઈનોસીધોતથાઆડકતરોફાયદોથશે, તેમજ કુવાનાં પાણીના સ્તર ઉંચા આવશે.
• પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ગામ પાસે વેઘલી નદી પર ટેન્ડર રકમ રૂ. ૮.૮૦કરોડનાખર્ચેમધ્યમસિંચાઇયોજનાબનાવવાનીકામગીરીપૂર્ણથયેલછે. આકામગીરીથી૧૦૬૦એમ.સી.એફ.ટીપાણીનોસંગ્રહથવાપામશેતેમજઆશરે૬૦૫૦હેકટરવિસ્તારનેસિંચાઈનોસીધોતથાઆડકતરોફાયદોથશે, તેમજ કુવાનાં પાણીના સ્તર ઉંચા આવશે.
• રાજકોટ જીલ્લ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ પાસે ઘેલો નદી પર ટેન્ડર રકમ રૂ. ૪.૩૦કરોડનાખર્ચેનાનીસિંચાઇયોજનાબનાવવાનીકામગીરીપૂર્ણથયેલછે. આકામગીરીથી૩૨.૦૬એમ.સી.એફ.ટીપાણીનોસંગ્રહથવાપામશે. તેમજ૨૨૨હેકટરવિસ્તારનેસિંચાઈનોસીધોતથાઆડકતરોફાયદોથશે, તેમજ કુવાનાં પણીના સ્તર ઉંચા આવશે.
• ગીર સોમનાથ જીલ્લ્લાના ગીર ગઢડા તાલુકામા ૦૧વીયર, સુત્રાપાડા તાલુકામા ૧વીયરઅનેવેરાવળતાલુકામા૦૧વીયરમળીનેકુલ૦૩વીયરબનાવવાનુઆયોજનછે, જેના અંદાજીત રકમ રૂ. ૭૬કરોડનાઅંદાજોનીવહીવટીમંજુરીનીકાર્યવાહીપ્રગતિહેઠળછે. ઉક્તવીયરબન્યેથીઆશરે૭૬એમ.સી.એફ.ટીપાણીનોસંગ્રહથવાપામશેતેમજઆશરે૪૮૦૦હેકટરવિસ્તારનેસિંચાઈનોસીધોતથાઆડકતરોફાયદોથશે, તેમજ કુવાનાં પણીના સ્તર ઉંચા આવશે.
• ડીસેમ્બર-૨૦૨૨થીસૌરાષ્ટ્રવિસ્તારમાંકુલ૪૨નવીનચેકડેમબનાવવામાંઆવેલછે, જે અન્વયે રૂ. ૯.૪૬કરોડનોખર્ચકરવામાંઆવેલછે. આકામગીરીથવાથી૬૨MCFT પાણીનો સંગ્રહ થવા પામેલ છે અને ૯૦૫હેક્ટરવિસ્તારનેસિંચાઇનોસીધોઅથવાઆડકતરોલાભઆપવામાંઆવેલછે.
• "સુજલામ સુફલામ જળઅભિયાન"
• વર્ષ ૨૦૨૩અને૨૦૨૪માં "સુજલામસુફલામજળઅભિયાન" અંતર્ગતસૌરાષ્ટ્રવિસ્તારમાંનીચેમુજબનીકામગીરીઓહાથધરેલછે. જેનાથીસૌરાષ્ટ્રનાતમામજીલ્લામાસિંચાઈનોસીધોતથાઆડકતરોફાયદોથયેલછે તેમજ પાણીના સ્તરમાં સુધારા થવા પામેલ છે.
• તળાવ ઊંડા કરવા : ૧૪૨૭, અનુશ્રવણ તળાવ : ૨૦૧, ચેકડેમ ડીસીલ્ટીંગ: ૯૩૯, જળાશય ડીસીલ્ટીંગ: ૩૬૨, ચેકડેમ રીપેરીંગ: ૬૮૭
આમ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪મારૂ. ૧૧૦૪કરોડઅનેવર્ષ૨૦૨૪-૨૫માંરૂ. ૧૪૪૦કરોડવિવિધકામગીરીપેટેખર્ચથવાપામેલછે.
જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો ઘેડ વિસ્તાર :-
• ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે અંદાજીત રકમ રૂ. ૧૫૦૦કરોડનીસૈદ્ધાન્તિકમંજૂરીમળીછેજેનીવહીવટીમંજુરીનીકાર્યવાહીપ્રગતિહેઠળછેજેમાંનીચેમુજબનાકામોકરાવવાનુઆયોજનછે.
• નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, કેનાલ/વોંકળાના ડિસિલ્ટીંગના કામો, જંગલ કટીંગના કામો, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવાના કામો
• નદી રેકર્ડ મુજબ ઊંડી-પહોળી કરવાના કામો-
• નદી પરના નાના/સાંકડા ગાળાવાળા બ્રીજની જગ્યાએ નવા મોટા ગાળા વાળા બ્રીજ/બોક્ષ કલવર્ટ બનાવવા, જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા
• પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા
• હયાત ટાઈડલ રેગ્યુલેટર જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોવાથી રીનોવેશન એન્ડ રીમોડેલીંગ ટાઈપ સ્ટ્રક્ચર બનાવવુ.
આગામી વર્ષનું મુખ્ય બજેટ આયોજન :-
• વર્ષ ૨૦૨૫-૨૬માટે "સૌની" યોજનાનીબાકીરહેતીકામગીરીઅનેસૌરાષ્ટ્રવિસ્તારનીઉદ્દવહનસિંચાઇયોજનામાટેરૂ. ૮૧૩કરોડ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષાર પ્રવેશ નિવારણની કામગીરી માટે રૂ. ૮૫કરોડની, જળ સિંચનની વિવિધ કામગીરી માટે રૂ. ૧૯૪કરોડનીજોગવાઈકરવામાંઆવેલછે.
• જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા સહિતના ઘેડ વિસ્તાર ડેવલોપમેન્ટના કામો હેઠળ નદીઓ, વેકળાની સફાઈ, ઉન્ડા પહોળા કરવા, નદી/વેકળાના પાળા મજબુતી કરણ, અને પુર નિકાલની કામગીરી માટે રૂા ૧૭૦કરોડનીજોગવાઈકરવામાંઆવેલછે.
પાણી પુરવઠા વિભાગ : સૌરાષ્ટ્ર
• રાજ્યના તમામ ગ્રામીણ ઘરોને ઘરઆંગણે નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનું પેયજળ સુનિશ્ચત કરવા માટે સરકાર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જલ જીવન મિશન અને અન્ય મહત્વની યોજનાઓ હેઠળ રાજ્યમાં પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં, રાજ્યમાં શુદ્ધ અને નિયમિત પીવાના પાણીની ઉપલબ્ધતા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
• દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર જલ’ના હેતુને સાકાર કરવા ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ગુજરાતમાં ગામીણ વિસ્તારના ૯૧લાખથીવધારેઘરોમાંનળજોડાણનીસિદ્ધિહાંસલકરવામાંઆવેલછે.
• રાજ્યના ૩૧૩૮ગામોનેઆવરીલેતીરૂા.૩૦૭૭કરોડનીપાણીપુરવઠાયોજનાઓપૈકીસૌરાષ્ટ્રના૧૩૩૯ગામોનેઆવરીલેતીરૂા. ૭૧૧કરોડનીયોજનાનુંલોકાર્પણકરવામાંઆવેલછે.
• રાજ્યના ૨૯૫૭ગામોનેઆવરીલેકીરૂા.૨૪૫૦કરોડનીપાણીપુરવઠાયોજનાઓપૈકીસૌરાષ્ટ્રના૧૨૯૪ગામોનેઆવરીલેતીરૂા.૧૨૪૯કરોડનીયોજનાનુંખાતમુહૂર્તકરવામાંઆવેલછે.
બલ્ક પાઇપલાઇન યોજના
• સૌરાષ્ટ્રમાં વધતી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં બુધેલથી બોરડા તથા નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની કુલ ૧૧૦લાખનીવસ્તીનેવધારાનુંપીવાનુંપાણીઉપલબ્ધકરાવવામાંઆવીરહ્યુંછે.
• ઢાંકીથી નાવડા તેમજ ધરાઇથી ભેંસાણ બલ્ક પાઇપલાઇન હેઠળ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની કુલ ૧૩૪લાખનીવસ્તીનેપીવાનાપાણીનોલાભમળીરહેતેમાટેકામગીરીપ્રગતિહેઠળછે.
• મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ જિલ્લાના ૧૩૮૬ગામોતથા૨૦શહેરોનીભવિષ્યનીકુલ૬૦લાખનીવસ્તીમાટેઅંદાજિતકિંમતરૂા. ૧૨૦૦કરોડનીઢાંકીથીમાળીયાસુધીનીનવીન૧૨૦કિ.મી. લંબાઇનીબલ્કપાઇપલાઇનનાકામોથકીવધારાના૫૦કરોડલીટરપ્રતિદિનપીવાનુંપાણીઉપલબ્ધકરાવવામાટેનાકામોનુંઆયોજનછે.
• પાણીની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન
• છેલ્લા ૨વર્ષમાંપાણીપુરવઠાનાવિવિધકામોમાટેકુલરૂા.૧૭૫૫૦કરોડનુંબજેટમંજૂરકરવામાંઆવેલછેતથાપાણીપુરવઠાવિભાગનીટેન્ડરપરચેઝકમિટી-૧માંરૂા.૫૫૭૨.૨૬કરોડનાખર્ચેતૈયારથનારી૧૫૫યોજનાઓનાટેન્ડરનેમંજૂરીઆપવામાંઆવીછે. જેપૈકીસૌરાષ્ટ્રનાજિલ્લાઓમાટેરૂા.૧૯૫૦કરોડના૫યોજનાઓનાટેન્ડરનેમંજૂરીઆપવામાંઆવીછે.
• સૌરાષ્ટ્રમાં કુલ ૧૪યોજનાઓહેઠળ૯૩૪ગામોનેસમાવેશકરતીઅંદાજિતરકમરૂા. ૧૦૫૦કરોડનાકામોનેસૈદ્ધાંતિકમંજૂરીઆપવામાંઆવેલછે.
• છેલ્લા ૨વર્ષમાં૧૬૨૦ગામોનેસમાવેશકરતીઅંદાજિતકિંમતરૂા.૨૫૦૦કરોડની૩૯જૂથપાણીપુરવઠા/હેલ્મેટકનેક્ટીવીટીયોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. જે પૈકી સૌરાષ્ટ્રમાં ૩જૂથયોજનાહેઠળ૯૫ગામોનેઆવરીલેવામાંઆવેલછે.
• સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂા. ૩૭૬કરોડનાબલ્કપાઇપલાઇનનાકામોપૂર્ણકરવામાંઆવેલછે. તેમજભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂા. ૨૦૮૦કરોડનાબલ્કપાઇપલાઇનનાકામોપ્રગતિહેઠળછે.
ગ્રામ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણ
• સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસના મહત્વ પર ભાર મુકતા ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરને આઇ.ટી.આઇ. કેન્દ્રો મારફત ૧૦દિવસીયકૌશલ્યતાલીમઅંતર્ગત૧૩,૭૦૦થીવધુપંપઑપરેટરોનેતાલીમઆપવામાંઆવીછે. જેપૈકીસૌરાષ્ટ્રના૩૦૦૦થીવધુપંપઓપરેટરોનેતાલીમઆપવામાંઆવીછે.
• જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ અંતર્ગત ગ્રામ્ય કક્ષાની પાણી પુરવઠા યોજનાની અસરકારક મરામત અને નિભાવણી થાય તે માટે કુલ ૭૫પેક્સઅને૭૧સેલ્ફહેલ્પગ્રુપદ્વારાપંચાયતસાથેકરારખતકરીમરામતઅનેનિભાવણીનીકામગીરીહાથધરવામાંઆવીરહેલછે. જેપૈકીસૌરાષ્ટ્રનાજિલ્લાઓના૧૪પેક્સઅને૧૪સેલ્ફહેલ્પગ્રુપદ્વારાપંચાયતસાથેકરારખતકરીમરામતઅનેનિભાવણીનીકામગીરીહાથધરવામાંઆવીરહેલછે.
• રાજ્યના તમામ ગામોમાં કાર્યરત પાણી સમિતિઓમાં ૫૦% મહિલાઓનુંપ્રતિનિધિત્વછે. આમાટેદરવર્ષે૭૦%થીવધુમહિલાસભ્યોધરાવતીપ્રત્યેકપાણીસમિતિનેરૂા.૫૦,૦૦૦/-નુંપ્રોત્સાહનઆપવામાંઆવેછે. છેલ્લાબેવર્ષમાં૩૦૦મહિલાપાણીસમિતિનેરૂા.૧.૫૦કરોડનુંપ્રોત્સાહનઆપવામાંઆવેલછે. જેપૈકીસૌરાષ્ટ્રની૮૮મહિલાપાણીસમિતિનેરૂા.૪૪લાખનુંપ્રોત્સાહનઆપવામાંઆવેલછે.
પીવાના પાણીને લગતી ૨૪x૭હેલ્પલાઇન :
• સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગતી સમસ્યાના ઉકેલ માટે ૨૪x૭હેલ્પલાઇન (૧૯૧૬) શરૂકરીછેલ્લાબેવર્ષમાંસૌરાષ્ટ્રમાં૩૦૦૦થીવધુરજૂઆતોનું
૧૦૦ટકાસંતોષકારકનિવારણકરવામાંઆવેલછે.
રાજકોટ ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ના અધ્યક્ષ સ્થાને વિવિધ ચેનલો તથા પ્રિન્ટ મિડિયા ના પત્રકારો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને રાજકોટ શહેર પ્રમુખ માધવભાઈ દવે તથા પીઢ આગેવાન રાજુભાઈ ધૃવ ઉપસ્થિત રહયા હતા
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે
