Investment Tips / 40 વર્ષની ઉંમર પછી પણ કરી શકો છો સારી એવી બચત, ભવિષ્ય માટે આટલા કામ કરો

Investment Tips / 40 વર્ષની ઉંમર પછી પણ કરી શકો છો સારી એવી બચત, ભવિષ્ય માટે આટલા કામ કરો


મોટા ભાગે લોકો 20-30ની ઉંમરની વચ્ચે કમાવાનું શરૂ કરી દેતા હોય છે, પણ ભવિષ્ય માટે બચતની ઉંમર 40 વર્ષ બાદ છોડી દેતા હોય છે. તેમાં સૌથી મોટો સમસ્યા એ આવે છે કે, લગભગ 15-20 વર્ષ કામ કરવા છતાં પણ આપની પાસે સેવિંગના નામ પર કંઈ નથી હોતું અને હવે આપ પૈનિક કરવા લાગો છે. ત્યારે આવા સમયે ઘણી વાર લોકો ખોટી રીતે રોકાણ પણ કરી લેતા હોય છે અને તેમના પર વ્યાજનો બોઝ આવી જાય છે.

જો કે, 40ની ઉંમર બાદ રોકાણ કરવું એટલુ પણ ખરાબ નથી. જેટલું પહેલાના નજીરથી જોવામાં આવતું હતું. સ્વાભાવિક છએ કે, થોડુ લેટ છે, પણ એટલું બધું પણ નથી, કે આપ આપની નિવૃતિ માટે બચત ન કરી શકો. એટલા માટે ગભરાવાની જરૂર નથી અને સમજદારી સાથે પ્લાનિંગ કરો.

40 પછી રોકાણ કરવા માટે મહત્વની વાતો

ચોક્કસપણે આપ થોડા પાછળ છો, પણ તેમ છતાં 40ની ઉંમરમાં આપના પક્ષમાં જે થઈ શકે, તે પહેલી વાત એ છે કે, આપનો પગાર 23-24ની ઉંમરથી વધારે હોય છે. એટલે કે, આપ સેવિંગ પર વધારે પૈસા ખર્ચ કરી શકો છે. આ ઉપરાંત આપના રોકાણ માટે 15-20 વર્ષ છે અને વધારે રોકાણથી આપ એટલા જ સમયમાં મૂડી તૈયાર કરી શકો છે. સાથે જ જો આપને આપના ટ્વિંટિસમં કોઈ લોન લીધી હોય તો, અત્યાર સુધીમાં તે ખતમ થઈ ચુકી હોય .આ સરપ્લ મનીનો ઉપયોગ પણ આપ રોકાણ માટે કરી શકે છો.

પગારની સાથે સાથે રોકાણ પણ વધારો

આ નક્કી કરો કે, જેમ જેમ આપની આવક વધતી જાય છે, તેવી રીતે આપ રોકાણ પણ વધારો. દર વર્ષએ આપની એસઆઈપીમાં થોડા વધારો કરો. આપ વિચારીને હેરાન થઈ જશો કે, ભવિષ્યમાં આપનો પોર્ટફોલિયો કેટલો વધી જશે. આ ઉપરાંત પોતાની બોનસ અને અન્ય ઈન્સેંટિવનો પણ અમુક ભાગ રોકાણ કરી શકો છો. આપને રિટર્નથી વધારે બચત પર ધ્યાન આપવું જોઈએ.

ક્યાં કરશો રોકાણ

એક અથવા બે લાર્ડ કૈપ ઈંડેક્સને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરો. આપ નિફ્ટી અથવા સેંસેક્સ અધારિત કોઈની પણ પસંદ કરી શકો છો. આપ બંને સૂચકાંકો પર આધારિત 1-1 ફંડને પણ પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ મિડકૈપ ફંડ, આંતરરાષ્ટ્રીય ફંડ અને ગોલ્ડમાં પણ રોકાણ કરી શકો છો. જો કે આ શરૂઆતમાં એટલુ જરૂર નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »