મેટોડા જીઆઇડીસીમાં ૮૪ બોટલ દારૂ સાથે જયેશ ડેર પકડાયો - At This Time

મેટોડા જીઆઇડીસીમાં ૮૪ બોટલ દારૂ સાથે જયેશ ડેર પકડાયો


મેટોડા જીઆઇડીસી ગેટ નં. ૧, આશુતોષ પાર્ક સામે, ન્‍યુલાઇક સામે, શેરી નં. ૧ ખાતે રહેતો જયેશ ભીખાભાઇ ડેર રહે. મુળગામ વડાલી સિંહણ, તા. કલ્‍યાણપુર, દારૂનુ વેચાણ કરતો હોવાની બાતમી મળતા લોધીકાના પીએસઆઇ કે.કે.જાડેજા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ રાજદીપસિંહ ગોહીલ સહીતના સ્‍ટાફે રેડ કરી ૮૪ બોટલ દારૂ કિંમત ૪૨,૦૦૦ સાથે જયેશને ઝડપી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon