શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર દ્વારા શ્રી કુંભનાથ માધ્યમિક તથા મહુવા માં આવેલ ઉચ્ચ માધ્યમિક શાળા કુંભણમાં માનસિક આરોગ્ય સેમિનારનું આયોજન
( રિપોર્ટ મહુવા રમેશ જીંજુવાડિય)
શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર દ્વારા શ્રી કુંભનાથ માધ્યમિક તથા મહુવા માં આવેલ ઉચ્ચ માધ્યમિક શાળા કુંભણમાં માનસિક આરોગ્ય સેમિનારનું આયોજન
શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર દ્વારા શ્રી કુંભનાથ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા કુંભણમાં માનસિક આરોગ્ય સેમિનારનું આયોજન
આજ રોજ શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર દ્વારા શ્રી કુંભનાથ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા કુંભણમાં માનસિક આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસેને દિવસે માનસિક રોગ બાબતે દર્દીઓ વધી રહ્યા છે ત્યારે લોકોમાં લોકજાગૃતિ આવે તેવા હેતુ સાથે અને વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણ સાથે પરીક્ષાઓ આપી શકે નાસીપાસ ના થાય વધતા જતા આત્મહત્યાના બનાવો ઓછા થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ માંથી સરવૈયા પિયુષ ગુજરીયા રોહિત પટેલીયા વૈશાલી પટેલિયા રુચિતા વગેરે હાજર રહ્યા હતા સાથે સાથે લોક જાગૃતિ આવે તે હેતુ સાથે રંગોળી વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવી હતી અને શાળાના કેમ્પસ બહાર વોલ પેઇન્ટિંગ પણ દોરવામાં આવેલ હતું આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય અને સ્ટાફગણ દ્વારા સફળ બનાવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.