એન્જલ બ્યુટી પાર્લર તા. 15/1/25 ના દિવસે બહેનો માટે લાવ્યું સ્પેશીયલ ડીસકાઉન્ટ - At This Time

એન્જલ બ્યુટી પાર્લર તા. 15/1/25 ના દિવસે બહેનો માટે લાવ્યું સ્પેશીયલ ડીસકાઉન્ટ


નવુ પ્રસ્થાન તા. ૧૫-૧-૨૦૨૫ થી તમારું સૌંદર્ય, અમારું પ્રત્યક્ષ!

સ્પેશીયલ ઓફર ઓપનીંગના દિવસે સ્પેશીયલ ડીસકાઉન્ટ

માળીયા હાટીના તથા આજુ-બાજુના ગામની બહેનોને જણાવતા અમો આનંદ અનુભવીએ છીએ કે, માળીયા હાટીના માં અમો લઈ આવ્યા છીએ અમારૂ નવુ સોપાન

અમારી ખાસ સેવાઓ:

દુલ્હન મેકઅપ

ફેશિયલ અને સ્કિન કેર ટ્રીટમેન્ટ

વેક્સિંગ અને થ્રેડિંગ

હેર કટ, હેર કલરિંગ અને હેર સ્ટાઈલિંગ

મેનિક્યુર અને પેડિક્યુર

સ્પેશિયલ પાર્ટી મેકઅપ પેકેજેસ

પી-બ્રાઈડલ પેકેજ સાઈડર પેકેજ બ્રાઈડલ પેકેજ સાડી ડ્રેપીંગ

તેમજ અમારે ત્યાં સાઈડર સેટ, પીઠી સેટ, બ્રાઈડલ સેટ વ્યાજબી ભાવે ભાડેથી મળશે.

સ્ટાન્ડડ કંપનીના કોસ્મેટીક પ્રોડકટસ કાયમી માટે આકર્ષક ડીસ્કાઉન્ટમાં મળશે.

લગ્ન પ્રસંગે, પાર્ટી તથા અન્ય ફંકશના ઓર્ડર ઉપર પુરતુ ધ્યાન આપવામાં આવશે.

અમે આપીએ:
પ્રમાણિત પ્રોડક્ટ્સ, અનુભવી સ્ટાફ અને તમારા માટે આરામદાયક વાતાવરણ.

સ્થાન:
એન્જલ બ્યુટી સલુન

શ્રીનાથજી પેલેસ, ગેસ્ટ હાઉસની સામે, સ્ટેશન રોડ, માળીયા હાટીના.

📞 સંપર્ક માટે: નબીલા પઠાણ
મો. ૯૯૭૯૨ ૬૦૨૮૨

મો. ૯૯૭૯૨ ૬૦૨૮૪

તમારા સૌંદર્ય માટે સર્વશ્રેષ્ઠ પસંદગી આજે જ સંપર્ક કરો અને તમારી નિમણૂક બુક કરો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.