વડનગર મામલતદાર અને તાલુકા પંચાયત વચ્ચે આવેલો દિવ્યાંગો રેમ્પ ની સુવિધા 2016 નાએક્ટ મુજબ હેઠળ નથી
વડનગર મામલતદાર અને તાલુકા પંચાયત વચ્ચે આવેલો દિવ્યાંગો રેમ્પ ની સુવિધા 2016 નાએક્ટ મુજબ હેઠળ નથી
વડનગર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના વચ્ચે આવેલો દિવ્યાંગો માટે રેમ્પ ની સુવિધા ખાલી 2016 ના એક્ટ મુજબ થયેલ નથી ખાલી પાઇપ મુકેલ છે જે યોગ્ય નથી. રેમ ચડવાના પહેલા ગટરનું ઢાંકણું હોય છે ત્યાં પાણી ભરાઈ રહે છે ચોમાસામાં ત્યારે જો કોઈ ટાંકણું ખૂલી જાય તો નીચે બનાવે ને તો પડી જવાની સંભાવના રહેલી છે .માટે તો એ ઢાંકણું હટાવી લેવાની ખાસ જરૂરી છે. વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન અવસ્થામાં જાગૃત થાય તે વી આશા રાખીએ છીએ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.