રાણાવાવના બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકોએ પતંગ ઉત્સવની કરી ઉજવણી
રાણાવાવના બી.આર.સી.ભવનના રિસોર્સરૂમ પર બાવીસ જેટલા ઈશ્વરની અમુલ્ય ભેટ એવા દિવ્યાંગ બાળકોએ તેમના વાલીઓ સાથે પતંગ ઉત્સવની ઉજવણીની સાથે સંગીતના તાલે બાળકો ઝુમી ઉઠ્યા હતા.જેમા કલ્યાણ અને ડાયલન (યુ.કે.)ના જન્મદિવસ નિમિત્તે દાતા નીરૂબેન અશોકભાઈ મિસ્ત્રી (યુ.કે) તરફ થી તમામ બાળકોને પતંગ. ફીરકી તેમજ મમરાના લાડુ તેમજ ચીકી આપવામાં આવી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.