**ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠન પર્વ (૨૦૨૫)ના નવા મંડળ પ્રમુખ- હોદ્દેદારશ્રીઓ- બનાવવાનો સેસ દાહોદ જીલ્લાના અલગ અલગ તાલુકામાંથી બોલાવીને પ્રકિયા હાથ ધરાઈ /જેમા સંજેલીના ગામ હિરોલા ખાતેથી તાલુકાની જનતાની સેવા કરવા અલ્પેશભાઈ કટારાએ ઉમેદવારીપત્ર નોંધાવી**
**ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠન પર્વ (૨૦૨૫)ના નવા મંડળ પ્રમુખ- હોદ્દેદારશ્રીઓ- બનાવવાનો સેસ દાહોદ જીલ્લાના અલગ અલગ તાલુકામાંથી બોલાવીને પ્રકિયા હાથ ધરાઈ /જેમા સંજેલીના ગામ હિરોલા ખાતેથી તાલુકાની જનતાની સેવા કરવા અલ્પેશભાઈ કટારાએ ઉમેદવારી નોંધાવી**
આજરોજ ભારતીય જનતા પાર્ટી ના નવા સંગઠન પર્વ ( ૨૦૨૫ )ના નવા મંડળ પ્રમુખ હોદ્દેદારશ્રીઓ બનાવવા નો સેસ દાહોદ જીલ્લાના અલગ અલગ તાલુકામાંથી બોલાવીને પ્રકિયા હાથ ધરવા માં આવી
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત દાહોદ જિલ્લાના નવા મંડળ પ્રમુખ ની સહરચના કરવાની પ્રક્રિયા માટે જેતે મંડળ માં રહેતા ઈચ્છુક કાર્યકર્તાએ તે પ્રમુખપદની દાવેદારી માટે નીચેના સમય, સ્થળે અને તારીખે અને નીચે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે.ત્યારે આ સંદર્ભે સંજેલી તાલુકાના નાના એવા ગામડામા રેહતા અલ્પેશભાઈ બિજીયાભાઇ કટારા તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપાના સક્રિય કાર્યકર્તાઓમાથી એક છે તેઓ સત્તત ભાજપ લક્ષી પ્રવૃતિઓ રાત દિવસ જોયા વિના કાર્યરત રેહતા હોય છે...તે સાથે જ તેઓ આદિજાતિ મોર્ચા પ્રમુખ,ગૌ -રક્ષક પ્રમુખ તેમજ હિન્દુત્વ છબી ધરાવતા તેમજ દરેક સામાજિક કાર્યક્રમ પોતાનુ યોગદાન સત્તત અને હંમેશા કાર્યરત છબી અને આગવી ઓળખ ધરાવતા સામાન્ય વ્યક્તિત્વ તરીકે ધરાવે છે,તેઓ ધાર્મિક કે શિક્ષણ કાર્યક્રમ સત્તત હાજરી આપી બાળકોને સ્વ ખર્ચે નાના મોટા ઈનામો વિતરણ કરીને પ્રોત્સાહિત કરેલ છે તેમજ તેઓ દરેક જગ્યાએ નિસ્વાર્થ ભાવે સ્વખર્ચે કાર્યશીલ રેહતા હોય છે....ત્યારે તેઓએ આજ રોજ મંડળ સમક્ષ પોતાની પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી ભાજપ માટે વધુમા વધુ એક સામાન્ય કાર્યકર્તાની જેમ ભુમિકા નિભાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.