નગરપાલિકા ટીમ દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને ખાણી પીણી ની લારીઓમા ચેકીંગ હાથ ધર્યું
બોટાદ નગરપાલિકા ના વહીવટી દાર સતાણી તથા ચીફ ઓફિસર વાધેલાની સુચના મુજબ બોટાદ ના શાકમાર્કેટ વિસ્તાર તથા ટાવર રોડ ઉપર આવેલ દુકાનો તથા ખાણી પીણી ની લારીઓ તથા રેસ્ટોરન્ટો માં રુબરુ તપાસ કરી ખાસ સુચના આપવામાં આવેલ કે આપને ખાધ વસ્તુઓ ઢાંકીને રાખો તથા બહાર જાહેરમાં કચરો ફેંકવો નહીં તેવી સાત વેપારીઓ પંકજ પાન સેન્ટર તેમજ રાજેશ પાન સેન્ટર ના માલીકો તથા અન્ય પાંચ વેપારીઓને સાથે રાખી સૂચના આપવામાં આવેલ છે સૂચના નું પાલન નહીં કરનાર વેપારીઓને પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.